________________
:૩૬:
નિષેધ કરે છે. છતાં તેરાપ'થીઓ તેરાપંથી સાધ્વીઓની મગાવીને હંમેશાં એ માખણુ ખાય
પાસે
વળી તેરાપથી સાધુઓ કાંદા અને વેગણું પણ અડાવી જાય છે. તથા અળવી કંદ, સક્કરીઆ વગેરેના કંદમૂળ પણ ખાય છે. ખરેખર! આ સાધુઓએ તો છાણુમાટી ખાવાના પણ તજી દીધા નથો અને ફેંકી દેવાની ધુળને પણુ અખાદ્ય ગણીને ખાકી રહેવા દીધી નથી !! ઉપલા પદાર્થોમાં એજ પદાર્થના સમાન ગુણ ધર્મવાળા જીવા પાકે છે, તે છતાં પણ તેરાપંથીઓ આ લીલેાતરી, કાચા ફળા, કદ, માખણ વગેરે ખાઈ જાય છે અને પાછા તે બધું ચાહી ચાહીને ખુબ સ્વાદથી ખાય છે! ખરેખર! શ્રી. વિતરાગદેવના જિનશાસને આ પદાર્થોને સાધુએ માટે અભક્ષ કહ્યા છે, તે છતાં આ સાધુએ આ અભક્ષ્ય પદાર્થોને પણ છેડતા નથી !
૧૭–૧૮–૧૯-૨૦.
मन पानी मटकी भरी, चुगटी भरनाके छार । पात्र भरी नै लेगया, खेली उदक जीव शिकार ॥२१॥
પાણીથી ભરેલા માટલામાં આ તેરાપંથી સાધુએ ચપટી ભરીને ક્ષાર નાંખે છે. એથી એમજ સમજાય છે, કે તે જલકાય જંતુઆના શિકારજ કરે છે. પછી એ પાણી તેઓ પાત્ર ભરી ભરીને લઈ જાય છે અને તેના પીવાના કામમાં ઉપયાગ કરે છે. ૨૧.
'धोवण इकीस प्रकारको, त्यामें राखको पानी नहिं । राखको पानी पीव तो ओ किसे सूत्रके मांहि ॥२२॥
જૈન સાહીત્યમાં એકવીસ પ્રકારના ધાવણુ કહ્યા છે, પણ તેમાં કોઈપણ સ્થળે રાખ નાખીને રાખનું પાણી મનાવી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com