________________
૩૫
છે, એટલે શ્રી. જીતમલનું કથન કેવી રીતે માનીએ, એવી લેશમાત્ર પણ શંકા લાવશે નહિ. मीठो खाटो अनारको, मिश्री दै चिलकाय । आधा दाणां सावत रेहे, पंथी खूब मजैसे खाय ॥१५॥ वरड वरड : ये चावता, मुख पत्तीके मांहि । बोडे के मुख तो बडेो. जाने दाणो दियो चढाय ॥१६॥
તેરાપંથી સાધુઓ ખાટામીઠા લાગતા અનારને કાપીને તેના દાણુ કાઢે છે, તેને સાકર લગાડીને મધુર સ્વાદવાળા બનાવે છે અને ઘણાજ સ્વાદથી સાધુઓ એ દાણા ખાય છે. સહપતિ બાંધેલા મુખમાં એ દાણા નાંખીને તેઓ વરડ વર્ડ ચાવતા જાય છે. ખરેખર એ દેખાવ જોઈને મને તે એમજ લાગે છે કે જાણે ઘોડાને મેઢ દાણાથી ભરેલો તેબરાજ ન બાંધેલ હોય! ૧૫–૧૬. माखण तो मीठा घणो मिश्री केरे साथ । दूध दही मथन कर काढियो, त्रियाकेरी जात ॥ १७ ॥ माखण मांहि उपजै, माखण. सदस्य जीव । पथणिया हाथ मगाय कैं, तू खाय रह्यो सदैव ॥१८॥ कांदा वैगण ठोकतो, आलू शकर मूल । आलो न गोवर छोडियो, सूखी न छोडी धूल ॥१९॥ संघा न मांहि निपजै, जीव संधान सद्रस्य । खूब मजैसे खावतो, तू छोडे नांहि अभक्ष्य ॥ २० ॥
સ્ત્રીઓ દુધ અને દહીંને વલોવીને તેમાંથી માખણ કાઢે છે. એ માખણમાં ખાંડ નાંખીને ખાતા તે ઘણુંજ મધુર લાગે છે. એ માખણમાં તેના તને અનુકુળ માખણ જેવાજ
જીવની હસ્તી હોય છે. જેનશાસન એ માખણ ખાવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
न छोडी धूल
खबमाहि निपजै