________________
૩૪ :
સાધુઓ પિતાના ગુરૂને સ્વમુખે જ અજ્ઞાન અથવા છઠ્ઠભાષી કહે છે, એ નોંધવા સરખું છે. ૧૧. भविध्वंशणमें वालिया, जीतमलजी आप । भीखण नै अज्ञानि कहै, कह सिद्धान्त ऊथाप ॥ १२ ॥ तियाती प्रष्टके अंतमें, चौरासी आदि मेंगल । नहि माने तो देख लै, कहता है जीतमल ॥ १३ ॥ | તેરાપંથના એક ગ્રંથકાર શ્રી. છતલમજી નામે થઈ ગયા છે. એમણે બ્રમવિશ્વેશણ નામે ગ્રંથ રચે છે. એ ગ્રંથમાં જીતમલજી પોતેજ, આ પંથના સ્થાપક શ્રી ભીખમજીને અજ્ઞાની કહે છે અને તેમણે સિદ્ધાંતને ભૂલથી ઉથાપ્યા હતા, એમ પણ જણાવે છે. જે અમારા આ વિધાનમાં કોઈને શંકા હોય, તે તેમને મજકુર ગ્રંથના (૮૩)મા પૃષ્ઠના અંતમાં ચોર્યાસીમાં પ્રકરણનું પ્રથમ કડવું જોઈ લેવાની, અમારી ભલામણ છે. ૨. કડવામાં શ્રી જીતમલેજ ઉપલું વિધાન કરેલું છે. ૧૨–૧૩. भीखण अज्ञान पणे कही, सावज अणुकंपा । सावज कहणो छोड दे, चैलाजी ! मत आणो शंका ॥१४॥
શ્રી. જીતમલજી (એજ ગ્રંથમાં) પિતાના શિષ્યને આ દેશ આપીને કહે છે કે આપણા પંથના સ્થાપક શ્રી. ભીખમજીએ સાવજ અનુકંપાને ઉપદેશી છે. એ ઉપદેશ તેમણે અજ્ઞાનપણે આપે છે, માટે હવેથી તમે સાવજ અનુકંપાને સાવજ કહેવું તજી દો! મારું આ કથન સત્ય છે અને નિશ્ચયપણે એટલે અંશે શ્રી. ભીખમ છ ભુલ્યા છે, માટે
મારું કહેવુંજ સત્ય માનજે. વળી મારું કથન ગુરૂથી વિપરિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com