________________
૪૩૩૪
गुरुकी करणी छोड दी, गुरुमे न काढे खोड । गुरु गोटा साबित खावतो, अवखांमांनांका तोड ॥ ८ ॥
કેટલાક તેરાપથી જેન ગૃહસ્થ મનમાં તે સમજે છે કે આ ખાનપાનમાં કેટલુંક જેન સિદ્ધાંતાનુસાર નથી, પણ પિતે વચ્ચે આવવાથી ગુરૂજીને સ્વાદ બગડી જશે, એમ જાણું, તેઓ વચમાં આવતા નથી; તેઓમાંના કેટલાક ગુરૂએના આવા કામ માટે તેમની નિંદા કરતા નથી, પણ તેમનું અનુકરણ કરવું તજી દે છે. ૭-૮. चार पीढी तक खाविया. जीतमलजी ताई । अव तुडाय खाबन लग्या, सावत दीछि टकाई ॥ ९ ॥ कइयक मूरख इम कहें, अजान पण खादा । मालूम पणी सचितकी, छोड दिया सांधा ॥ १० ॥ - હવે તેરાપંથી સંપ્રદાયના કેટલાક સાધુઓ એમ કહે છે, કે વનસ્પતિ આહાર સચિત છે, એવું આ સંપ્રદાયના સાધુઓને આગળ માહિતી ન હતું, અને તેથી અજ્ઞાનપણે તેમણે ચારે પેઢીઓ સુધી એ વસ્તુઓ ખાધી હતી. પરંતુ જ્યારથી તેમને એમ માલમ પડયું છે, કે વનસ્પતિ સચિત છે, ત્યારથી તેમણે તે બધાનો ત્યાગ કરી દીધું છે! ૯-૧૦. इणरो उत्तर ए सुणो, श्रोता देई काम । भीखण नै अज्ञानी कह, चेला अपनि जवान ॥ ११ ॥ - શ્રી. ભીખમજી પછીના તેમના તેરાપંથી સાધુઓના આવા વિધાને જે ખરા માનીએ, તે તો તેને અર્થ એજ થાય છે, કે શ્રી. ભીખમજીએ ભાખેલી વાણી એ એકાંતે સત્ય ન હતી, પણ તે સદોષ હતી! આ રીતે તેરાપંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
આલ