________________
अथ सचित वस्तु त्यागनं नामने
सष्टम प्रकर्ण प्रारंभ्यते॥
પ્રકરણ : ૬ : ડું.
સચિત વસ્તુ ત્યાગ
दोहा
દેહરો. कच्ची सजी खाबतों, माखणनै आचार । काचा पाणी पीवतो, प्रथम वृत गयो हार ॥१॥
તેરાપંથી સાધુએ કાચી સાજી માખણ તથા અથાણું પણ ખાય છે, તથા કાચુ પાણી પીએ છે. આ ખાદ્યપેયથી જૈનશાસને જનસાધુઓ માટે ઠરાવેલા પ્રથમ વ્રતને નાશ થઈ જાય છે, અને જ્યાં એ વ્રતને અંત આવે છે, ત્યાં જૈન સાધુપણુજ ટકી શતું નથી. ૧. કુતર વાય વરલૂક, મરી પ્રાણ फांकां खावै आमकी, अनार खाय अफगान ॥२॥ गोटा बीन बदामका, गिरी मतीरा जाण । फांकां खावै कांकडी, क्यों छोडो नागर पान ॥३॥
વળી તેરાપંથી સાધુઓ તરબુજને મા ખાય છે જંભીરી–મોસંબીને રસ કાઢીને પીએ છે. કેરી કાપીને તેની ચીરીઓ કરીને ખાય છે, અને અફઘાન લોકોને પ્રિય એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com