________________
30:
સાધ્વી બનીને, તમે શા માટે આ સ ંસાર સાગરમાં ડુબી મરવાનું પસંદ કરો છે? હે તેરાપંથી સાધ્વીઓ! તમે સમજો : કે જેમ વર વિનાની જાન સ ંભવિત નથી, તેજ પ્રમાણે સમ્યકત્વ વિનાનું જૈન સાધુત્વ પણ સંભવિત જ નથી. તે પછી તમે અભાગીણી સ્ત્રીએ પર છેડીને તેરાપંથી દીક્ષા લઇ રખડતી ભિક્ષુકીણી જેવી શા માટે ખની બેસે છે? ૧૬–૧૭
सांची सुणज्येा मानवी, झूठी नांहि रती । भगवंतकी समगत विषै, जानो जैन यती ॥ १८ ॥
હું વાંચકે! હું જે કથન કહી ચુકયેા છું, તે બધું સર્વથા સાચુ છે. એમાં રતીભાર પણ અસત્ય નથી જ, એમ હું પ્રતિજ્ઞાથી તમને જણાવું છું. ભગવાન મહાવીરદેવે ઉપદેશેલા સમ્યકત્વને અને તેના મને આ તેરાપંથીએ શું જ જાણતા નથી. જો એ સાચા ઉપદેશ જાણવાની આશા હાય, તા તેા કાઇ સુવિહિત જૈન તિ પાસેજ તે જાણી શકાશે, કારણ કે તેએજ એ સત્ય ઉપદેશને જાણે છે. ૧૮.
इती ओरत भरमामनी नामने पंचम प्रकर्ण समाप्तम् ॥ મહિલા ભ્રમોપદેશ નામક પંચમ પ્રકરણ સમાસ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com