________________
૨૮:
છે. હે સ્ત્રીએ ! તમે સાધ્વી બનીને તન મન ગુરૂને સોંપી ઢો અને મનમાં જરાપણ ઉચાટ રાખેા નહિ. તમને સાધ્વી અન્યા પછી વિહાર કરવાને નિમિત્તે જ્યાં પાવૂછ પરણ્યા હતા, તે અમરકેટ શહેર પણ હું અતાવીશ. ૫-૬-૭-૮-૯--૧૦.
पंथी वात सुनी करी, तुरत भरमी जै नार । पानां चित्र दिखायकै, बुद्धि देवै मार ।। ११ ।।
તેરાપંથીઓની આવી વાતા સાંભળીને ભાળી સ્ત્રીએ તરત ભ્રમમાં પડે છે અને નજર સામે પેાતાના ભાવિનું રમ્ય ચિત્ર જોતી, બુદ્ધિભષ્ટ બની જાય છે. ૧૧.
घरकाने दुःख देयकै, लेराजी नामो लिखाय । पंथी पास आपकै, माथेो लेय मुडाय ॥ १२ ॥ ॥
જે સ્ત્રીએ તેરાપંથી સાધુએના ઉપદેશથી ભ્રમિત થઇને સાધ્વી થવાને ઇચ્છે છે, તે ઘરના માણસાને પજવે છે અને કુટુંબીઓને કષ્ટ આપે છે, તથા લડાઇ ઝઘડા કરે છે. જેથી કંટાળીને કુટુ ખીએ, તેમને એવું ત્યાગપત્ર લખી આપે છે, કે “મજકુર સ્ત્રીને સાધવી થવાને માટે પાતે રજા આપે છે.” આ ત્યાગપત્ર લખાવી લઈને, એવી સ્ત્રીએ તેરાપંથી સાધુએ પાસે આવે છે અને શિર મુંડાવીને તેરાપંથી સાધ્વી અને છે!! ૧૨.
गाम गाम फिरती फिरे, मांग मांग कर खाय । साखि नांमे जाय कर, अपणी साख बताय ॥ १३ ॥
તેરા થી સાધ્વી ખનેલી સ્ત્રીએ એક ગામથી બીજે ગામ ફરતી કરે છે અને માંગી માંગીને મેળવેલા ભિક્ષાન્ત ઉપર પેાતાનું પેટ ભરી પેાતાની શાખ ગુમાવે છે. ૧૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com