________________
भूरा कोट सुहावनों खावण हूदी सेर । आबतने देखाय द्यू, राठोडी बीकानेर ॥ ७ ।। लंबी पहरे वुगतरी, सेली पाग बंधांण । राठोडी राजा तिहां, देखा ऊजोधाण ॥ ८ ॥ परवन भील घडां वस, मोज पिछोला पाज । उदैपुर देखालसू, जहां राणांजीको राज || ९ । तन मन सोंपो साधुने, रती न राख्यो खोट । पावूजी जहा परणीया, देखाऊ अमरकोट ॥ १० ॥
વળી તેરાપંથી સાધુઓ સ્ત્રીઓને પિતાનાં શિષ્ય (સાધ્વી) થવાને વધુ પ્રલોભન આપતાં કહે છે, કે “જો તમે ઘર રૂપી કેદખાનું છોડીને અમારી સાથે આવશે અને સાધવજી થશે, તો અમે તમને સ્થળે સ્થળે ફેરવીશું, જાતજાતના માનવીઓ અને જાતજાતના પોષાકે વગેરે તમને જોવાનું મળશે. માટે તમે ગૃહસ્થાશ્રમ તજી દો અને સાધુ વેશ પહેરીને સાધ્વી બની, અમારી સાથે ચાલો! એમ કરવાથી તમને જાતજાતની સ્ત્રીઓ અને જાતજાતના પુરૂષ જેવાન મળશે. સુંદર જયપુર હું તમને બતાવીશ. જ્યાં શોભિતા કિલ્લા કેટ ઉભા છે અને જ્યાં સુંદર શહેરે છે, એવું રાઠોડ રજપુતાનું બિકાનેરનું રાજ્ય તમને જોવાનું મળશે. વળી જ્યાં લેક અતિ લાંબી લૂગતરી (જામા જેવું વસ્ત્ર) પહેરે છે અને પાઘડી શેલા વાપરે છે, અને જ્યાં રાઠેડ રાજાઓ રાજ્ય કરે છે એ જોધપુર પણ તમને જોવા મળશે, વળી જેની પાજ રૂપે વિશાળ અરવલ્લી પર્વત આવેલ છે અને જેના વિવિધ ભાગોમાં ભીલો વસે છે, તે મેવાડ દેશ પણ હું તમને
બતાવીશ. એ મેવાડ દેશમાં સીસોદીયા રાજાઓનું રાજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com