________________
अथ ओरत भरमामनी नाम पंचम प्रकर्ण प्रारंभ.
પ્રકરણ : ૫ : મું.
મહિલા ભ્રમેાપદેશ.
॥ યોદ્દા
ઢારા
मालखांड मिले सदा पहिरण नै कपडा । मर्या चढै वैकुंठमें, जलै चंदन लकडा ॥ ર્॥
જે પ્રમાણે તેરાપંથી સાધુએ ગૃહસ્થ શ્રાવકાને લલચાવીને પેાતાના શિષ્ય થવા ભરમાવે છે, તેજ પ્રમાણે તેઓ સ્ત્રીઓને પણ ભેાળવી ભરમાવી લલચાવીને સાધ્વી થવાને ઉશ્કેરે છે ! તેરાપંથી સાધુએ મહિલાઓને કહે છે કે : “હું સ્ત્રીએ! તમે અમારા શિષ્ય બની સાધ્વી થાએ, જેથી તમને ખાંડ અને મિષ્ટાના ખાવાના મળશે અને સફેદ સુંદર કંમ્પડાંઓ પણુ વગર મહેનતે પહેરવાને પ્રાપ્ત થશે. જીવતા જીવે વગર પરિશ્રમે આવી મેાજ મળશે, મર્યા પછી તમને ચંદન કાષ્ટમાં મળવાનું મળશે અને છેવટે વૈકુંઠની પ્રાપ્તિ તે જરૂર થશેજ. ૧.
।
साध संगतसें ऊवरै, तुरत होत उद्धार । स्वर्ग मांहि वासो बसै, छूठ जाय यम मार ॥ २ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com