________________
मोतीके वदमल मिल्यो, धर्म के वद झूठ । स्वर्ग के वद गेरणा, भरभर पात्रा मूत्र ॥ १३ ॥
નવા થનારા તેરાપંથી સાધુઓને, તેમના ગુરૂસાધુઓ પિતાના મૂત્રાદિના પાત્રો સાફ કરવાનું કાર્ય સંપે છે. આથી પખાલી જેમ રસ્તા ઉપર પાણું છોટે છે, તેજ પ્રમાણે તેમને ગુરૂ અને જુના ગુરૂ બંધુઓના મૂત્રના પાત્રો ભરી ભરીને, તે પાત્રોને બહાર છાંટવાનું જ કાર્ય કરવું પડે છે! અરેરે! ગલીઓ અને રસ્તાઓ ઉપર આ મૂત્ર પડે છે અને પછી તેની દુર્ગધથી ચારે દિશાઓ છવાઈ રહે છે!! આમ તેરાપંથી સાધુ થનાર અભાગીઓને, મેતીરૂપી મેક્ષને બદલે, મળમૂત્રાદિ મળે છે, જન ધર્મના ભગવાન મહાવીર કથિત સિદ્ધાંતોને સ્થાને શાસન વિધી-અસત્યની પ્રાપ્તિ થાય છે, અને સ્વર્ગને સ્થાને પાત્ર ભરી ભરીને મૂત્ર મળે છે! ૧૨-૧૩. ॥ इति मरद भरमामनी नाम चतुर्थ प्रकर्ण समाप्तम् ॥
મરદ ભરમામણી નામક ચતુર્થ પ્રકરણ સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com