________________
:૩૧૯:
કરે છે. એ બધુ વ્યર્થ છે અને તમારી શ્રદ્ધા પણ પાપની છે, એમ સાખીત થાય છે. આ ઉપરથી એમ લાગે છે, કે તમારા સંપ્રદાયમાં દાખલ થઇ, તમારા શ્રાવકાએ, સામાયિક વગેરે કરવામાં જે કાળ ગુમાવ્યા છે, તે બધા વ્યર્થ ગયા છે. આમ તે બિચારાઓના ધંધા પણ ગયા, ધર્મ પણ ગયા, અને ઉલટુ પાપ વધ્યું !! તમારા આ ન્યાય ખરેખરી છે !
પથી–પ્રતિમા પૂજવાથી જો ધર્મ હાત, તા પછી ભગવાને પ્રતિમાનીજ પૂજા કરી હાત; પણ તેમ ન કરતાં, ભગવાન શા માટે સાધુ થયા હશે ?
જૈન–ભગવાને તેમ પણ કર્યું છે. જ્ઞાતાજી સૂત્રમાં લખ્યુ છે, કે મલ્લીનાથજી તીર્થંકરે દીક્ષા લીધી; તે વખતે તેમણે જિનપ્રતિમાની પૂજા કરી હતી. તે જ્યારે ગૃહસ્થપણામાં હતા, ત્યારે તેમનામાં ત્રણ જ્ઞાન માજીદ હતાં. તે વખતે પણ તેમણે જિન પ્રતિમાનું પૂજન કર્યુ હતુ. હવે તમે એમ કહેશેા, કે પ્રતિમા પૂજા સિવાય તી કરાએ ખીજી કઠીન તપસ્યાએ આદિ શા માટે કર્યું હતુ, તે એના જવાબ એ છે, કે તીર્થંકરા જે ઉચીત કર્યાં છે; તે કરે છે, અને તે જે અનુચિત કાર્યો છે, કદી કરતા નથ્રી.
પંથી–મન તથા જૈન્દ્રિયાને લલચાવનારી; જેટલી ચીજો ગૃહસ્થાના ઘરમાં નથી મળતી. તેથી વધારે એવી ચીજો મશિમાં હેાય છે. અર્થાત ફુલ, ઝાડ, ફાવસ, વાસ, અત્તરા, લવિંગ, સાકર, બદામ વગેરે અંધ મદિરામાં જોવામાં આવે છે, જે મનને લેાભાવનારૂ છે.
જૈન-અરે મૂર્ખાએ ! સ્મૃતિ થષ ઉપજે છે, એજ વાત આ રીતે તે તમે પણ કબુલ કરી લે છે! જુઓઃ જેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com