________________
:૩૭:
ઉપર તિલક કરતા હતા. એ તિલક પિતાનું મંગલ થવા માટે અને પાપ દૂર કરવા માટે, કરવામાં આવ્યું હતું, એવું સૂત્ર ગ્રંથોમાં લખ્યું છે. જેને સૂત્ર પાઠ નીચે પ્રમાણે છે. न्हाए कयव लिकम्मा कयको उमंगळ प्रायश्चिता, इत्यादि सूत्रम्, પૂનઃ વળી તમારા જીતમલજી, પ્રશ્નોતર નામના ગ્રંથમાં લખે છે, કે શ્રાવકોએ પિતાનું મંગળ કરવા માટે, માથા ઉપર તિલક કર્યા હતા, એ તિલક કરવાનું કાર્ય સંસાર ખાતામાં છે. એ કાર્ય ગમે તે ખાતામાં હોય, પણ તમારા જીતમલજીના લખાણથી, તિલક કરવાને રિવાજ પ્રાચીન હતું, એ સિદ્ધ થાય છે, શ્રાવકે તિલક કરીને ભગવાનના સમવસરણમાં જતા હતા. જે એ કાર્ય સંસાર ખાતામાં હેત, તે એ શ્રાવકને ભગવાને, તિલક કરવાની મના કરી છે, કે જેમ તમે કઈ શ્રાવકને કપાળે તિલક કરેલું જુએ છે, અને તેથી ભડકી જઈને તેને તિલક કરવાની ના પાડે છે ! તમારા આ કાર્યો ઉપર ટીકા કરતા એક કાવ્યમાં પણ લખાયું છે
| લેરા છે. मेस भडके ढोलसे, ढप देखि तिरिया ।
चिरमी देख रंगो चिडे, तिलक देख पंथिया॥१॥ જેને પિતાના માથા ઉપર જે તિલક કરે છે, એ તિલક જેન હોવાનું સૂચક ચિન્હ છે. એ તિલકથી પરસ્પર જેનો ઓળખાઈ આવે છે, અને પોતે એક ધમી છે, એમ જાણીને આનંદ પામે છે. વળી જેન તિલક, એ ચાદરાજ લેકોને નકશો છે. ચૌદ રાજલેનું સ્વરૂપ એક પ્રકારનું છે. એ. નીચેથી પહેલું છે અને ઉપરથી સકે છે. સૂત્ર કે જીના
પ્રતિમાની પૂજા, અને તિલક, આત્માનું મંગલ કરવા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com