________________
૩૧૬ઃ
પંથી–ભક્તિ બે પ્રકારની છે, સાવદ્ય અને નિર્વઘ.
જેની–ભગવાનની ભક્તિ કરવી, એ નિર્વિઘ છે પણ તમારા જેવા પાખંડીઓની ભક્તિ કરવી, એ સાવદ્ય છે. ભ્રમવિહેંચણમાં જીતમલ ભગવાનની ભકિત અને તમારા જેવા તેરાપંથી સાધુઓની ભક્તિ, એ બંને સમાન બતાવે છે, એ તેમને ભયંકર દે છે,
પંથી–કોઈ સ્ત્રી પોતાના ભક્તિભાવથી મુનીરાજને સ્પર્શ કરે અને મુનિરાજને કુલ ચઢાવે, એમાં પાપ છે, તે પછી કઈ સી ભક્તિ ભાવથી ભગવાનની પ્રતિમાને સ્પર્શ કરે, અને પ્રતિમાને ફૂલ ચઢાવે, તેમાં ધર્મ કેવી રીતે હોઈ શકે?
જેની–મુનિરાજ સાથે વ્યવહાર અને જીન પ્રતિમા સાથે વ્યવહાર, એ બંને જુદી વસ્તુ છે. સ્ત્રીઓ પ્રતિમાને કુલ ચઢાવે અને નમેહુણું કહીને મેક્ષ માગે, એ ધર્મ છે. દ્રૌપદીએ સૂર્યાભદેવની જેમ જીનપ્રતિમાની પૂજા કરી હતી, જેને ઉલ્લેખ સૂત્ર ગ્રંથમાં મોજુદ છે. સૂર્યાભદેવે જીન પ્રતિમા પૂજી હતી, જેનું ફળ મક્ષ હતું, એમ સૂત્રોમાં લખ્યું છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે જીનપ્રતિમાની પૂજા ધર્મ છે. તમે તેરાપંથીઓ નવા શ્રાવકને દીક્ષા આપે છે, ત્યારે ચાદર ઉપર કેસરને સાથીઓ કરે છે. જ્યારે એ ચાદર કાળી થઈ જાય છે, ત્યારે તમે એ ચાંદરને ધોતા નહિ હશે, કારણ કે કાળી ચાદર રાખવી, એ તમને તે કપે છે. ભગવતી સૂત્રમાં એવું કથન છે, કે તુંગિયા નગરીમાં જે શ્રાવકો હતા, તેમને ભગવાને ફરમાવ્યું હતું, તે પ્રમાણે એ શ્રાવક, સ્નાન કરી જીન પ્રતિમાની પૂજા કરવા જતા હતા. તેઓ મસ્તક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com