________________
૩૧૪:
ફેરવું છું” આવા કેટલાએ પ્રતિમા બનાવી તેમને બંધનમાં રાખી ફરનારાઓને, કારગૃહનિવાસ પણ મળી ચુક્યો છે. આખરે એ યજમાનને વારસ એ ભાટચારણોનું દેવું ચુકવી આપી તેમને રાજી કરે છે, અને પેલી પ્રતિમાને લાઠી સાથેના બંધનમાંથી છોડાવે છે! હવે કહો એ ભાટચારણનું દેવું, એ પ્રતિમાએ ચુકવી આપ્યું કે તમે તેરાપંથીઓએ ચુકવી આપ્યું? વળી કરજદારના દસ્તાવેજથી કરજ ચુકવાય છે, એ વાત તે તમે પણ માન્ય રાખે છે તે તેને અર્થ એ છે, કે સ્થાપનાથી કાર્ય થાય છે એ વાત તમને મંજુર છે, અને મૂતિએ પણ સ્થાપનાજ હોવાથી, તે દ્વારા અર્થ સરે છે એ વાત પણ તમારે ન્યાયે સિદ્ધિ થાય છે.
પંથી–મંદિરમાં જનારા ગૃહસ્થો પાપ કરે છે, તેઓ નગારા આદિ બજાવે છે, એ વાજિંત્રોના શબ્દથી છે. મરે છે, અને તેનું પાપ તેમને લાગે છે.
જેના–શબ્દ ત્રણ પ્રકારના છે. તેને એક પ્રકાર છવ શબ્દ બોલે છે, એ છે. ઘંટ વગાડવાથી અથવા સરણાઈ કે બ્યુગલ વગાડવાથી, જે અવાજ થાય છે, તે શબ્દને બીજો એક પ્રકાર છે. શબ્દોના ઉચ્ચારથી પણ જીવ મરે છે, તે પછી તમારે તેરાપંથીઓએ તો મોટેથી બોલવું પણ ન જોઈએ. તે છતાં તમે તેરાપંથીઓ માટે અવાજે ગાઈ ગાઈને, વ્યાખ્યાન કરે છે, જેમ તમે એ વ્યાખ્યાન વાંચવામાં ધર્મ માને છે, અને એ વ્યાખ્યાનને અર્થે જે શબ્દ બોલાય છે, તેમાં પાપ માનતા નથી, તે પ્રમાણે જૈન મંદિરમાં ધર્મને અર્થે શરણાઈ વગાડવી તેલ વગાડવા વગેરે કાર્યોથી જે શબ્દ ઉત્પન્ન થાથ છે, તેમાં પણ પોપ ગણાતું નથી, કારણ કે એ રીતે અવાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com