________________
૩૧૩
એ ગૃહસ્થ મરી જાય; આથી પેલે લેણદાર આસામી દેવાદારને ત્યાં જઈ એ દેવાના પૈસા માંગે. આ વખતે ઘરવાળા પેલી કરજદાર વ્યક્તિની પ્રતિમા બનાવી મૂકે અને લેણદારને એ મૂર્તિ વતાવીને કહે કે તમારા પિસા એ પ્રતિમા પાસે વસુલ કરી લો. તો શું એ પ્રતિમા પેલા લેણદારના પિસા ચુકવી શકશે ખરી? નહિજ ! જ્યારે પેલેં દસ્તાવેજ યા ખાતું તો લેણદારના પૈસાને બરાબર વસુલ કરી આપી શકે છે. એજ ન્યાયે ભગવાનની પ્રતિમા મિથ્યા છે, જ્યારે ભગવાનના સૂત્રો આવશ્યક છે.
જેની–તમારા થનમાં ખાતું અથવા દસ્તાવેજ એ સ્થાપના છે, એ જ પ્રમાણે ભગવાનની પ્રતિમા, એ પણ સ્થાપના છે. જેમ પેલું ખાતું યા દસ્તાવેજ દ્રવ્યને ચુકવી આપે છે, તેજ પ્રમાણે ભગવાનની મૂર્તિના દર્શન, પૂજન વંદનથી જન્મ મરણ રૂપી દેવું ફેડી શકાય છે, અને મોક્ષની પ્રાપ્તી થાય છે. તમે એમ કહેશે, કે કરજદારની મૂર્તિએ તે કરજ ચુકવ્યું નહિ; પણ તમારી એ માન્યતા પણ ખોટી છે. અમુક સંજેગોમાં અમુક રીતે મૂર્તિ પણ પિસા ચુકવી આપે છે. જુઓ ભેજક, ચારણે, ભાટ વગેરે લોકોના જ . તેમના જે યજમાન આપતા નથી, તેમની તેઓ પ્રતિમાઓ બનાવે છે, અને એ પ્રતિમાઓ લાઠી સાથે બાંધીને તેને સાથે લઈ સઘળે રખડે છે! જ્યારે તેમને કોઈ પૂછે છે, કે એ કેની મૂર્તિ છે અને તમે તેને શા માટે બાંધી છે, ત્યારે તે જવાબ આપે છે, કે “આ અમૂક ગૃહસ્થની પ્રતિમા છે. એ ગૃહસ્થ મારે લાગે યુકવ્યા વિના મરણ પામે છે, જેથી એ મારા બંધનમાં પડે છે! મારું દેવું પતાવવાને માટે હું એને આમ બાંધીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
માટી છે. અમુક
સૂતિ પણ છે
.