________________
૩૧૨:
રાયપ્રશ્રેણસૂત્રમાં “મત્ત પૂર્વ” એવો પાઠ છે. અર્થાત સૂર્યાભ દેવતાએ કરેલા નાટકમાં ભગવાનની ભક્તિ થઈ છે, એમ માનવામાં આવ્યું છે. બ્રમવિધ્વંશણમાં જીતમલે સૂર્યાભદેવના એ કાર્યને (નાટકને) પાપનું કાર્ય કહ્યું છે. જીતમલજીનું આ કથન અસત્ય છે, એ ઉપરના પુરાવાઓથી સ્પષ્ટ થાય છે.
પંથી–કનામક સંઘપટ્ટ ગ્રંથમાં ખરતર ગચ્છીય શ્રીજિન વāભ સૂરિજી મહારાજે જૈન પ્રતિમાને માંસને કટકે કહ્યો છે.
જેની–હા, તે કથન પણ તદન સાચું છે. પણ એ ન ચૈત્યવાસીઓ દ્વારા થતી અશાતના યુક્ત જૈન પ્રતિમાઓને માટે કહેવામાં આવ્યું છે, શુદ્ધ જિન પ્રતિમાને માટે એ શબ્દ કહેવામાં આવ્યા નથી. સૂત્રોમાં તે લખ્યું છે, કે જેના પ્રતિમાઓની ચર્યાસિ પ્રકારે આશાતના થવા પામે છે, અને એ ચેર્યાસિ પ્રકારની આશાતના ટાળવી ઘટે છે. અત્યવાસી સાધુઓ ચૈિત્યમાં વસીને ભગવાનની જે પ્રતિમાને દેષ લગાડે છે અને
જે જેની પ્રતિમાને દોષયુક્ત બનાવી દે છે; એવી પ્રતિમાઓને માટે શ્રી જિન વલ્લભ સૂરીજી મહારાજે ઉપલું કથન સંઘપટ્ટમાં કર્યું છે. ઠીક, વળી એ શ્રી સંઘપટ્ટકમાં જે જે વસ્તુઓ જૈન સાધુઓને કરવાની કહી છે, તે પ્રમાણે તમે કરતા નથી અને તેમાં ન કરવાનું કહ્યું છે, તે તમે કરે છે; એ સંબધી વિસ્તાર પૂર્વક હકીક્ત અમે પહેલા ખંડમાં જણાવી આવ્યા છીએ. તમે એ અમારું લખાણ વાંચો અને તમારી મીચાએલી આંખ ખેલો, એ અમે ઈચ્છીએ છીએ.
પંથી-કઈ વ્યક્તિ અન્ય માનવી પાસે કરજે નાણું લે છે, અને તેને બદલ તે ખાતું પાડી આપે છે. હવે કલ્પના કરે, કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com