________________
:૩૧૧:
શકતા! ઉપલા આચારવિચારેથી તમે જૈનત્વના નિર્દકની પંક્તિમાં ભળવા માંગતા હૈ, તે ભલે! પણ હું શું તમને નિંદકોની પંક્તિમાં ભેળવવાને હતો? આખો જૈન સમાજ તમારા પંથના રીતરિવાજો અને સિદ્ધાંતે જોઈને તમને જૈન ત્વના નિદકોમાં ભેળવીજ ચુક્યું છે, એટલે આ બાબતમાં અમેજ પહેલ કરી છે, એમ કહેવું વ્યર્થ છે!
પંથી પ્રતિમા એકેન્દ્રિય છે, એ એકેદ્રિય પ્રતિમા આગળ ઈન્દ્રિયવાળે મનુષ્ય નાચે છે, એ શ, જેવી તેવી કુરીતિ છે?
જેની–પ્રતિમા એકેન્દ્રિય નથી જ ! પ્રતિમા તો અરિહંત ભગવાનની છે. અરિહંત ભગવાન અનેન્દ્રિય છે. આથી ભગવાનની પ્રતિમા પણ અનેન્દ્રિય ઠરે છે. પન્નદણ સૂત્રમાં લખ્યું છે, કે તેરમા તથા ચાદમાં ગુણસ્થાને પહોંચેલા કેવળી મહારાજ અનેન્દ્રિય છે. તેઓ પિતાનું કેઈપણ કાર્ય ઈન્દ્રિ દ્વારા લેતા નથી, પરંતુ કેવળ જ્ઞાનથી પિતાના દરેક કાર્ય પુરા કરે છે.
સુર્યામ દેવતા વગેરે એ ભગવાનની પ્રતિમા આગળ નાટક કરીને પિતાની ભક્તિ બતાવી છે. તમારા પૂજ્ય જીત મલે પણ, સુમતિનાથનું સ્તવન રચ્યું છે, તેમાં તેઓ દેવતાઓનું ભગવાનની પ્રતિમા આગળનું નાટક કરવું, એને ધર્મ કહે છે. તેમણે કહ્યું છે, કે રાગદ્વેષ રહિત જે નાટક કરવામાં આવે, તે ધર્મ છે, એ કથનની અસલ ગાથા આ પ્રમાણે છે. नाटक करें तुज आगल साहिबजी इन्द्राणी सुर हार हो, निस्नेही राग द्वेष नहीं उपजै साहिबजी, अंतरें तपत निवार हो, निस्नेही सूरत थारी मनवसी साहिबजी,.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com