________________
૩૦૬:
વાનની પ્રતિષ્ઠા સ્થાપના કરી હતી. એ પ્રતિમાજીની પીઠ ઉપર આ વિગત લખી છે, જેને આજે ૨૩૭૨ વર્ષ થઈ ગયા છે. એ વખતે તે બાર વર્ષને દુષ્કાળ પડ્યાજ ન હતો. હવે કહો, તમારું કથન અસત્ય પુરવાર થાય છે કે નહિ ? વળી : ભદ્રબાહુસ્વામીજીના સમયે સિંહગુફાવાસીયતિ હતા, એ ઉલ્લેખ છે. એ વખતે યતિઓની હસ્તિ હતી, તેથી જ તેમાં યતિ હોવાનો ઉલ્લેખ છે, એ સ્પષ્ટ થાય છે. તમારા ગુરૂ ભીખમજીએ નેવાડની ચોપાઈમાં લખ્યું છે, કે – सिंहगुफावोसो यती, गयो वेश्या चित्रशाल तूरत पडयो वख तेहनो, गयो देश नेपाल ॥१॥
શ્રી. ઠાણસૂત્રના દસમાં ઠાણામાં દશવિધ યતીધર્મ શ્રી. મહાવીર ભગવાને ફરમાવ્યું છે તેને ઉલ્લેખ છે. એ વખતે યતિઓની હતિ હતી, એટલેજ યતિધર્મ ફરમાવવામાં આવ્યા હતે. જે તે વખતે યતિ ન હોત તે યતિધર્મ ફરમાવવામાં આવ્યોજ ન હોત! આજ યતીધર્મમાં તીર્થકરે, ગણધરે, પૂર્વધર થતા ચાલ્યા આવે છે. આથી સિદ્ધ થાય છે, કે યતિધર્મ પ્રાચીન છે. સુત્રોથી આ ઘટના સિદ્ધ થાય છે. અમે તે અમારે યતિધર્મ પ્રાચીન છે, એમ સાબીત કરી બતાવ્યું છે. હવે તમારે તમારો તેરાપંથ પ્રાચીન છે, એમ સાબીત કરી બતાવવાનું બાકી રહ્યું છે. યતિઓ તે આજે પણ જિન દ્રવ્ય ખાતા નથી, . તે તેઓ પ્રાચીન કાળમાં જિદ્રવ્ય ખાતા હતા, એમ તમે કેવી રીતે કહી શકશે? નિદ્રવ્ય તે પૂજારી કે નેકરેજ ખાય છે. હવે અમારે તમને પ્રશ્ન એ છે કે બાર વર્ષને કાળ કેટલી -વખત જ હતે? એ કાળ કયાં આચાર્યના વખતમાં પ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com