________________
:304:
કાગળની નાટા અને અને સ્ટામ્પા ખરાબર ચાલે છે. અસલી રૂપીઆ કરતા પણ તેની નકલ રૂપ નેાટે, ઘણીવાર વપરાશમાં વધારે સગવડ આપે છે. મુસલમાન બાદશાહેાના વખતમાં તા ચામડાના સિક્કા પણ એજ રીતે ચાલતા હતા, જે વાત તમે ઇતિહાસ વાંચવાથી જાણી શકશેા. વળી જીએઃ હુંડી અને શેર કે લેાના પણ કાગળીયાંજ છે. તાપણુ તે ચાલે છે અને તેના વ્યાપારથી દુકાનદારોને હજારા રૂપીયાને લાભ થાય છે,
૫થી–પ્રતિમાનું પૂજન જુના કાળમાં ન હતું, પણ એકવાર ખાર વર્ષના દુકાળ પડયા હતા, આ વખતે સાધુએ ભૂખે મરવા લાગ્યા. આથી તે યતિ ખની બેઠા હતા અને તેમણે પેાતાને અતિ કહેવડાવવા માંડયુ, ત્યારથી તેઓએ પ્રતિમા પૂજા શરૂ કરી અને પ્રતિમાઓને નામે . ચઢાવા ચઢાવીને, તેના દ્વારા પેટ ભરવા માંડયું હતું.
જૈની–તમારા તેરાપંથીઓની આ દલિલ ખેાટી છે. અને તે તમેજ પ્રમાણુરૂપે માનેલા સૂત્રગ્રંથા ઉપરથી ખાટી છે, એમ પુરવાર થાય છે. શ્રી જ્ઞાતાજીસૂત્રમાં લખ્યું છે, કે : દ્રૌપદીએ જિનપ્રતિમાની પૂજા કરી હતી. આ વાતને આજથી આશરે ૮૬૦૪૨થી વધુ કાળ વીતી ગયા છે. તમે જે સૂત્રાને માના છે, તેજ સૂત્રેા મૂર્તિ પૂજાને આ રીતે સિદ્ધ કરે છે. હવે કહા તમારૂં કથન તમે ખરૂં માનશે કે નહિ ? શ્રી. મહાવીર ભગવાન માક્ષે ગયા પછી, સી-તેર વર્ષે પદમપ્રભવસૂરિના સમયમાં શ્રી. રત્નપ્રભસૂરિએ આસિયા નગરી વસાવી હતી અને આસવશને જૈન જાતિ મનાવી હતી. આસિયા નગરીમાં મંદિર બંધાવ્યું હતું અને તેમાં મહાવીર ભગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com