________________
:૩૦૪:
૫૦–પ્રતિમાની આગળ તમે લેાકેા નગારા આદિ વગાડા છે અને બીજા પણ વાદ્ય, ગાન, નૃત્ય વગેરે કરા છે, એ સ નિંદનીય કાર્યો નથી, તેા કહેા વારૂં શું છે?
જે—તીર્થંકરાની આગળ સમવસરણમાં દેવતાઓએ પેાતાની ભક્તિ દર્શાવવાને માટે દેવદુંદુભી વગાડી હતી. તેના અવાજ સાંભળીને મરૂદેવીએ અનિત્યભાવના ભાવી હતી. પરિણામે તેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી અને તેઓ મૂતિ પામ્યા હતા. તમે એમ કહેશે। કે મરૂદેવીજીને પહેલા સાધુપણાની પ્રાપ્તી થઈ હતી, અને તે પછી તેઓ કેવળ જ્ઞાન પામીને મેાક્ષે ગયા હતા. તે તમારૂ એ કથન પણ મિથ્યા અન અજ્ઞાનતાથી પિરપૂર્ણ છે. મરૂદેવીજી હાથી ઉપર ચઢ્યા હતા. હવે તમારા સિધ્ધાંત માનીએ, તેા મરૂદેવીજી હાથી ઉપર ચઢ્યા હતા, એટલે સાધુઓએ પશુ હાથી ઉપર ચઢવું જોઇએ, એમજ તમારી દ્રષ્ટિએ સાખીત થાય છે. તો પછી તમે પણ હાથી ઉપર ચઢવા માંડે !! નકામા પગે ચાલવાના પરિશ્રમ શા માટે ઉઠાવા છે ! તમે જૈન સાધુઓના બધાજ રિવાજો છેડતા આવ્યા છે, તેા પગે ચાલવાના રિવાજ પણ છેડી દા, એ ચેાગ્યજ છે.
પથી--કાગળ કે ચામડાના નકદી રૂપીઆ બનાવીને કાઈ અસલી રૂપીઆ તરીકે તે ચલાવી શક્તા નથી, તેા પછી પ્રભુને સ્થાને નકલી પ્રભુ રૂપ પ્રતિમા બનાવીએ, તે કેવી રીતે ચાલી શકે ?
જેની કેટલીક ખાખતામાં અસલ ચીજની ગેરહાજરીમાં નકલી ચીજો અવશ્ય લાભ આપે છે. જીએ, રૂપીઆને સ્થાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com