________________
૩૦૬;
માન્ય કરતા નથી, પણ છતાં વહાવનાર જૈન ગૃહસ્થને તો ધર્મલાભ થાય છે એ જ પ્રમાણે પ્રતિમાને જે ચઢાવવામાં આવે છે, તેનું પણ સમજવાનું છે. પ્રતિમાજીની આગળ જે ચઢાવે ચઢાવવામાં આવે છે, તેને અર્થ વેદનીય કર્મને નાશ કરવાને છે, વેદનીય કર્મથી ભૂખ લાગે છે. આથી ચઢાવે ચઢાવનારની, ચઢાવો ચઢાવવામાં બુધિ એ હેાય છે, કે હે ભગવન! મેં જે ચઢાવો ચઢાવ્યા છે, તેથી મારા ભૂખ રૂપી વેદનીય કર્મને દૂર કરો.
પથી–પ્રતિમા હાલતી ચાલતી નથી, ઉઠતી બેસતી નથી કે નાસતી ભાગતી નથી. તે પછી તમે કબાટ બંધ કરવું, તાળા મારવા એવું શા માટે કરે છે? પ્રતિમા, એ ભગવાન છે, તે ભગવાનને શું તાળા વગેરે મારીને કેદ કરવા ઘટે છે ?
જેની-મંદિરો કે દેરાસરને તાળા મારવામાં આવે છે, તેમાં ભગવાનને કેદ કરવાનો ભાવ રહેલો નથી. તમારા જેવા ભગવાનની પ્રતિમાના ચેર અને નિંદથી પ્રતિમાને બચાવી લેવાને માટેજ મંદિરે, દેરાસરે વગેરેને તાળા મારવાને પ્રબંધ અમે કરીએ છીએ. તમે ભગવાનના વાણીરૂપ સૂત્રને વસ્ત્રોમાં વીંટાળે છે અને તેને જેમ ચારેને દોરડા વડે બાંધીએ છીએ તેમ, દેરડા વડે, બાંધી લે છો; તે શું ભગવાનની વાણી રૂપી સૂત્રો ભાગી જાય છે કે તમે તેને બાંધી રાખે છે? તમે એ સૂત્રોના ગ્રંથને ખાંધ ઉપર ઉંચકીને ફરે છે, આ રીતે તમે જેમ ભગવાનની વાણીરૂપી સુત્રોની કાળજી રાખે છે, તે જ પ્રમાણે અમે જિન
પ્રતિમાને કાળજી રાખી જાળવીએ છીએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com