________________
:૩૦૨ઃ
આદિ જાતિની ગણાય છે. તે પછી એ સૂત્રપાઠને ઉલટ સુલટો કરીને તે વડે તમે જિન પ્રતિમા પા૫દ્વારમાં બતાવે છે, એ તમારી અજ્ઞાનતાજ છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં સંવરદ્વારમાં “ ” એવો પાઠ છે. જ્ઞાતાજી સૂત્રમાં “નિ મિ” એવો પાઠ છે. રાયપ્રશ્રેણું સૂત્રમાં “ષિા દિમાં વિજુસ્સેદ” તથા “પુર વાળ વિપવિરાળ” એ પાઠ છે. ભગવતી સૂત્રમાં “ એ” એ પાઠ છે. ઉપાસગદશા સૂત્રમાં તથા ઉવાઈ સૂત્રમાં તથા જિવાભિગમ સૂત્રમાં “હિત રા” એ પાઠ છે. અહીં તમે “વેદ” શાબ્દને અર્થ જ્ઞાન સાધુ વગેરે કરે છે અને પ્રશ્નવ્યાકરણ સૂત્રના પાપધારમાં ચેઈયં અર્થ મંદિર મૂર્તિ વગેરે કરો છો; તમારી આ બુદ્ધિને પણ શું કહીએ, કે જે એકજ શબ્દને અર્થ એક સ્થળે કંઈ કરે છે અને બીજે સ્થળે કંઈ કરે છે! તમે (તમારે સ્વાર્થ સાધવા) પ્રશ્નવ્યાકરણ સૂત્રના પાપ દ્વારમાં “ચેઈયં” એ શબ્દને અર્થ બરાબર કર્યો છે, પણ આ રીતે અર્થનો અનર્થ કરવાથી પણ તમારે સ્વાર્થ સિદ્ધ થત નથી અને તમારા આવા બેટા અર્થો કરવાથી પણ અમારાજ મંદિર મૂતિના સિધ્ધાંતે સત્યરૂપે સાબીત થઈ જાય છે.
પંથી–પ્રતિમાને જે કાંઈ ચઢાવીએ, તે પ્રતિમા તેં ખાતી નથી, તે પછી પ્રતિમાને ચઢાવવું એ શું વૃથા નથી?
જેની–તમે તેરાપંથી સાધુઓ ગદ્ધાચરી કરીને બહાર પાણી પુરેપુરું વહારી લઈ આવે છે. એ પછી એ દિવસને માટે તમને અહાર પાણી લાવવાની જરૂર રહેતી નથી એ દિવસે કઈ ગૃહસ્થ તમને આહાર આપે, તે એ આહાર, આપનારાને શું ફળ મળે? આહાર વહેરાવનારાને અહાર તે તમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com