________________
:૩૦૧:
આગળ નમ્રુત્યુણુ કહ્યું હતું; અને મેાક્ષની માંગણી કરી હતી. સતિ દ્રૌપદી જિન પ્રતિમામાં દેવત્વ છે, એમ જાણતી હતી; અને તેથીજ તેણે પ્રતિમાની પાસે મેાક્ષની માંગણી કરી હતી. તમે તેરાપંથીએ એમ કહેા છે કે દ્રૌપદીએ પતિની માંગણી કરી હતી અને તેણે મેાક્ષની માંગણી કરી ન હતી. વળી તમે એમ પણ કહેા છે, કે દ્રૌપદી તેા મિથ્યાત્વી હતી. તમારૂં આ કથન મિશ્રા છે. સૂત્રમાં તમે કહેા છેછે, તેવી ખાખતના ઉલ્લેખ સરખા નથી. સૂત્રમાં તે સ્પષ્ટ રીતે એમ લખ્યું છે, કે દ્રૌપદીએ મેાક્ષ માંગ્યા હતા અને તે માટેજ જિન પ્રતિમાની પૂન કરી હતી. મહાકલ્પ સૂત્રમાં લખ્યુ છે, કે જલ, ચંદન, પુષ્પ આદિથી ભગવાનની પ્રતિમાની પૂજા કરવી ઘટે છે. જે સમ્યકત્વ પામેલા આ પ્રમાણે પૂજા ન કરે, તે મિથ્યાત્વી છે. દ્રૌપદીએ ભગવાનની પ્રતિમાની પૂજા તથા ભક્તિ કરી હતી અને તે સમ્યકત્વધારી હતી; એ સૂત્રના ઉલ્લેખાથી સ્પષ્ટ થાય છે. આથી સમ્યકત્વધારીએ ચંદન પુષ્પાદિથી જિન પ્રતિમા પૂજવી, એ ધર્મ છે; એમ સાખીત થાય છે.
પંથી–પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પરિગ્રહને આશ્રવદ્વાર કહ્યું છે અને પ્રતિમા તે પરિગ્રહમાં છે. અર્થાત પ્રતિમા એ પણ આશ્રવદ્વાર છે.
જૈની—હા, હા, જેમ તમે કહેા છે, તે પ્રમાણે પ્રતિમા, માછી, પારખી, ભંગી આદિ·મ્લેચ્છ જાતિની છે. આ સબ ંધમાં સૂત્રમાં મૂળ પાઠ છે, જે આ પ્રમાણે છે: વૈદ્યાળિજ परेजेतेसी परियाणछछवं धाला उणिया जाव कूर कम्मकारी इमेय बहवे भिल खक कातो किं सब्वे जमणा, इती सूत्रम् ; સૂત્ર પાઠમાં આમ સ્પષ્ટ રીતે લખ્યું છે, કે પ્રતિમા મ્લેચ્છ માછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com