________________
અહા ! મહાન આશ્ચર્ય છે, કે જેઓ માલપુડા અને એવાજ મિષ્ટાને જમે છે, જેમને ધર્મક્રિયા પણ કાંઇ કરવાની હાતી નથી, જૈન શાસન સાધુઓને ઘેાડે બેસવાની ના પાડે છે, છતાં જે ઘેાડે બેસીને ગૃહસ્થાની માફક આમ તેમ ઘેાડા દોડાવતા ક્રે છે, તેવા સાધુઓને પણ આ તેરાપથ વૈરાગી કહે છે! અર્થાત આવેા આચાર વિચાર પાળનારા, જૈનશાસન જેમને સાધુ કહે છે, તેવા સાધુએ નથીજ. ૬.
आगे वाजा वजावता, लारै गावें गीत । मुखसे तीइसडी कहै, यों पर पराकी रीत ॥ ७ ॥ તેરાપંથના આ સાધુએ જ્યારે ઘેાડે બેસીને વિહાર કરે છે, ત્યારે તેમની આગળ વાદ્યો વાગતા હાય છે અને ગીતા પણ ગવાય છે. ખરેખર! તેરાપંથી સાધુઓમાં પરંપરાથીજ આ રિવાજ ચાલતા આવેલા છે! ૭.
कुटुंबी कष्ट देयके, राजी नामो लिखाय । पंथी पासै आयकै, माथो लेय मुडाय ॥ ८ ॥ તેરાપંથીઓના ઉપદેશથી ભરમાએલા જૈન ગૃહસ્થા, દીક્ષા લેવા તત્પર બને છે. કુટુમ્બીએ તેમને સાધુ થવાની આજ્ઞા નથી આપતા, ત્યારે તે ઘરના માણસાને ગમે તે રીતે પજવે છે. તેમને અત્યંત દુ:ખા પણ આપે છે અને કુટુંબીઓ પાસેથી મળાત્કારે એવું લખાવી લે છે, કે તે દીક્ષા લે, એમાં ધું કુટુબ સહમત છે; કોઇને કશે પણુ વિરાધ નથી. ” આમ લખાવી લીધા પછી, ભ્રમિત થએલા ગૃહસ્થા તેરાપંથી સાધુઓ પાસે આવે છે અને તેમને હાથે માથું મુંડાવીને, તેરાપંથી જૈન દીક્ષા લઇ સાધુ થાય છે. ૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com