________________
૨૧:
અનેા. અહીં મન જે ઇચ્છે છે, તે મેાતી રૂપી મેાક્ષ તમને પ્રાપ્ત થશે. ૧-૨
पंथी वात भर मीजकै, छोडे कुटुंबको साथ | अब चोसठ मनके मोतियानें मार न लाग्यो हाथ ॥ ३ ॥
તેરાપંથી સાધુઓના આવા મૃદુ અને મધુર ઉપદેશથી લેાળા અને ભાવીક લેાકે ભ્રમમાં પડે છે. તે સગાંસંબંધીઓને, પુત્રપુત્રાદિના ત્યાગ કરી દે છે અને મનના મેાતી રૂપી મેાક્ષગૃહણની આશાએ, તેરાપંથી સાધુત્વ ગ્રહણ કરી, સાધુ થાય છે. પણ આખરે મૂળ વસ્તુ આ દુર્ભાગીઓને પ્રાપ્ત થઇ શકતી નથી. ૩.
कोने में वैठाय ।
॥ કૈં ॥
पंथी दै उपदेश इम, कुटुबो नै छोडके, आव हमारे पास महेनत करनी नां पडै, खाओ मोकला माल । कपडा पहिरो ऊजला अब थै वणो वैरागी लाल ॥ ५ ॥
',
તેરાપંથીએ શ્રાવકેાને ઉપાશ્રયના એકાદ ખુણામાં લઇ જાય છે અને ત્યાં તેમને ઉપદેશ આપે છે, એ ઉપદેશનું તાત્પર્ય એ હાય છે, કે હે શ્રાવકા ! તમે કુટુ ખીઓના ત્યાગ કરી દો અને અમારે શરણે આવી સાધુ થઈ અમારા શિષ્ય અનેા. અહીં તમને ઉદારનિર્વાહને અર્થે કશે। પણ પરિશ્રમ લેવા પડવાના નથી. તે ઉપરાંત તેમને અહીં પેટભરીને ખુમ મુખ મિષ્ઠાન્ન ખાવાના મળશે, તેમજ પહેરવાને માટે સફેદ અને સુંદર વસ્ત્રો પણ મળશે. માટે હું શ્રાવકે ! તમે વૈરાગ ધારણ કરી અમારા શિષ્ય બના. ૪-૫.
मालवरनोला जीमतो, नव नव कर સાંની घोडे चढ फेरा फिरै, तिणने कहै वैरागी ॥ ६ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com