________________
' અથ પંથીબ મર મરમીનની
चतुर्थ प्रकर्ण प्रारंभ.
પ્રકરણ : ૪: શું.
મરદ ભરમા મની.
दोहा.
દેહરે. लक्ष चोरासी भटकियो, कठै न पाई ठोर । आव. हमारे पास तू, स्वरग दऊ तोय खोल ॥१॥ रन्तां केरा चांदनां, लगी जगामग जोती । ए मोती किस कामका, वहां चौसठ मनका मोती ॥२॥
તેરાપંથી સાધુઓ જૈનેને પોતાના શિષ્ય બનાવવા ચાહે છે, અને તેવા આશયથી તેઓ જેન ગૃહસ્થને કહે છે, કે “હ શ્રાવકે! તમે ચોર્યાસિલાખ નીમાં ભટક્તા ફર્યા છે, પણ કોઈ પણ સ્થળે તમને અવિચળ શાંતિ અથવા મેક્ષ મળ્યો નથી. માટે હવે તમે અમારે આશ્રયે આવી અમારા, શિષ્ય બને. અમે તમારે માટે સ્વર્ગના દ્વાર ખોલી આપીશું અને તેથી તમને મોક્ષ પ્રાપ્તિ થશે. હે શ્રાવકે ! સંસાર, એ તે ચાર દિવસનું ચાંદરાણું છે, એના પ્રકાશ ઝળહળતે પણ ક્ષણભંગુર અને અનિત્ય છે, માટે એ ઝળહળાટને ત્યાગ કરી દો અને તેરાપંથી દિક્ષા ગ્રહણ કરી, તેરાપંથી સાધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com