________________
આ બાબતમાં તેરાપંથીઓ પાળતા નથી અને તેમના કથન પ્રમાણે વર્તવામાં પણ પિતે ઢીલાપણું બતાવે છે !! ૧૭. मन के मते चालतारे, न चलै जैन शास्त्र प्रमाण ।। लगे० ॥ भोलां बंधनमें वध्यारे, जिम नाग पास हनुमान लगे॥०१८॥
ઉપલા કથન ઉપરથી તે એમજ લાગે છે, કે તેરપંથીઓ જેનશાસ્ત્ર પ્રમાણે ચાલતા નથી જ, પણ તેઓ ફક્ત પિતાની જ મનની ઈચ્છાઓ પ્રમાણે વર્તે છે, અને જેમ હનુમાન જાતેજ નાગપાશથી બંધાયા હતા, તેમ તેઓ પિતાની મેળેજ ખોટા મુખ્યબંધનથી બંધાઈ બેઠા છે!! ૧૮. जैन शास्त्रकी रायसैरै, कही प्रथम ढाल बनाय ॥ लगे० ॥ पंथी जन से वाहि तेरे नहिं जैन धर्मके माहिं
! જે ડ ન મુનિ ૨૮ in જેનશાસ્ત્ર જન સાધુઓના ઉપકરણે વિષે શું કહે છે, તે મેં ઉપર જણાવ્યું છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે, કે તેરાપંથી સંપ્રદાય એ જન સંપ્રદાય કે જનમત નથી, પણ તે જિન ધર્મની સ્પષ્ટ રીતે બહાર છે, અર્થાત્ એના અનુયાયીઓ જેન નથી, એમ એથી સાબીત થાય છે. ૧૮.
इती जैन मुनिवेश निरूपणपंथीवेश खंडन नाम्ने प्रतीय પ્રજઈ રમાયું.
. જૈન મુનિશ નિરૂપણ અને તેરાપંથીવેશ ખંડન નામક
તૃતીય પ્રકરણ સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com