________________
:૧૮:
तो पिण हठ छोडे नही रे, अपणे कहने न्याय | હૉ॰ | गधे केरो पूछडोरे, पकड्यो छोडै नांहि ॥ लगे० १५ ॥ मुख बांध्यां पंथी फिरैरे, तिणरो नहीं तीखो उपयोग || लगे० || जीतमलजी कह गयारे, यो तो हितशिक्षावलीको योग || लगे ०९६॥
ખુદ તેરાંપ થી જિતમલજીએ પેાતે હિતશિક્ષાવલી ગ્રંથમાં આ પ્રશ્નની ચર્ચા કરીને તેના ઉપસંહાર કરતા એમ સ્પષ્ટ રીતે લખી દીધું છે, કે મેઢે મુહપત્તિ ખાંધી રાખવી જોઇએ, એવા પાઠ કેઈપણુ જનસૂત્રમાં મળતા નથી. આશ્ચય જેવી વાત છે કે આ વિષયમાં સત્ય અને ન્યાય શું છે એ આમ સ્પષ્ટ થવાં છતાંએ, તેરાપંથીએ પેાતાની હઠ છેડતા નથી ! ખરેખર ! ગધેડાનું પૂછડું પકડ્યુ તે છેડવુંજ નિહ, એવુંજ આ ખાબતમાં તેએ કરી રહ્યા છે ! વધુમાં શ્રી. જિતમલ તેમની હિતશિક્ષાવલીમાં એમ પણ કહે છે, કે:
(
તેરાપંથી સાધુએ મુહપત્તિ વડે માઢું ખાંધી લઇનેજ ક્રે છે, પણ આથી તે મુહપત્તિના સૂત્રગ્રંથામાં જે સાચે ઉપયાગ કરવાનુ કહ્યું છે, તે થઇ શકતાજ નથી.” ૧૪,૧૫,૧૬. तीखो उपयोग रखै नहींरे, ते किम टाले पाप ॥ लगे० ॥ जीतमलजीके कथनसैरै, ये तो ढीलो वन बैठा आप | लगे०१७ ।।
મુહપત્તિ હાથમાં રાખવાનું શાસ્ત્રકારોએ એટલાજ માટે ક્રમાવ્યું છે, કે એને ચેાગ્ય ઉપયાગ થવાથી, જીવહિંસારૂપી પાપ થવા પામે નહિ; પણ મુહપત્તિ મેઢે આંધી રાખવાથી તા તેના ચેગ્ય ઉપયાગ થઇ શકતાજ નથી. તેા પછી જે પાપા ટાળવાને એની જરૂર કહી છે, તે પાપા કેવી રીતે સ્ત્રી શકવાના હતા?! ખરેખર જિતમલજીના કથનને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com