________________
: ૧૭: ઉપરથી પણ તેરાપંથીઓના ઉપરાક્ત આચાર વિચાર મિથ્યાજ છે, એ સાષિત થાય છે.
खांसी उवासी छीकतां रे, बोलंता ले तडकार लगे० । इण खातर मुख ढांकवोरे, आचारंगसूत्र मंझार || लगे० १९ ॥ गोतम स्वामीने कोरे, मृगाराणी ताहि । लगे दोड । मुख वांधी मुख वस्त्रसेरे, यो विपाकसूत्रके मांहि ॥ लगे०१२ ॥ उपाय : प्रमार्जतारे, मुनि मुख लेवै ढाक । ત્તે । खुलो हैजद ढांकणोरे, प्रबचन सूत्रमें पाठ
|| હñ૦ ૩ ||
દેહના એ ધર્મ છે, કે ખાંસી ખાવી, શ્વાસેાસ લેવા, છીંકવું, ખેલવું, આડકાર આપવા; આ બધા દેહુ ધર્માને ખાતરતા સુખજ ઢાંકી દેવુ જોઇએ, એમ આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે. ઉપલા કારણથી થતી વાયુકાય હિંસાને અટકાવવા માટે મુહપત્તિ ખાંધી રાખવાની જરૂર છે, એવું કાઈ સ્થળે વિધાન નથી, વિપાકસૂત્રમાં પણ કહ્યું છે, કે:
“શ્રીમાન ગૌતમ સ્વામીએ મૃગાવતીજીને મુખ વસ્ત્રથી સુખ ખાંધી લેવાનુંજ કહ્યું છે, મુહપત્તિ આંધી રાખવાનુ કહ્યુ નથી’” એ વચનથી પણ મુહપત્તિ ખાંધી રાખવી, એ મિથ્યા સાખીત થાય છે.
+
વળી પ્રવચનસૂત્રમાં એક પાઠ છે. તેમાં પણ એમ જણાવ્યુ છે, કે ઉપાશ્રય વાળતી વખતે મુનિએ પેાતાનું મુખ વગેરે ઢાંકી દેવું જોઈએ; તેમાં પણ મુહપત્તિ ખાંધી રાખવાનુ ક્રમાન નથી. ૧૧, ૧૨, ૧૩.
हितशिक्षावली ग्रंथमेंरे, झगणो शेस कह दीनों । लगे० । मुखबंधन नहिं सूत्रमेंरे, खुद जीतमल कह दीनो || लगे० १४॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com