________________
મુખવસ્ત્રિકા–મુખપત્તિ સાધુઓએ હાથમાં જ રાખવી જોઈએ અને તે બોલતી વખતે મેઢા સામે ધરવી જોઈએ; એજ સાચો ધર્માચાર છે. જેને શંકા હોય તેમણે આ વિધાને ઉપલા શાસ્ત્રગ્રંથોમાં જોઈ લઈને પોતાનો ભ્રમ દૂર કરવો જોઈએ. कर राखै मुखवस्त्रिकारे, तिणरो तीखो उपयोग । लगे । जीतमलजी कह गयारे, हितशिक्षावलीको योगलिगे दोड० ८॥
વળી જિતમલજીએ હિતશિક્ષાવલીમાં પણ એમજ કહ્યું છે કે મુખ વસ્ત્ર હાથમાં રાખીને જ તેને ઉપયોગ કરવો, એજ શ્રેષ્ઠ હોઈ તેથી એનો સારે ઉપયોગ થઈ શકે છે. આ ઉપરથી પણ મુહપત્તિ મુખે બાંધી દેવાનો તેરાપંથી એને વ્યવહાર અગ્ય છે, એ સિદ્ધ થાય છે. चउ अठ पट मुखवस्त्रिकारे, लंबी अंगुल आठ । लगे । डोरो घाल मुख बांधियोरे, यो किसे सूत्रमें पाठ ॥लगे० ९॥
તેરાપંથીઓ વસ્ત્રને ચોગણું કરીને તેની મુહપત્તિ બનાવે છે, મુહપત્તિ આઠ આગળ લાંબી હોય છે અને તેમાં દરે પરેવીને તેઓ એ મુહપત્તિને મોઢા સાથે બાંધીજ - રાખે છે. તો હું તેમને પૂછું છું કે હે સાધુઓ ! આ પ્રમાણે કરવાનું ક્યા જેન સૂત્રમાં કેટલામેં પાને લખ્યું છે, તે તે જરા બતાવે !! खुलो मुख मुनिराजकोरे, ते पंथी बांध्यो केम् ॥ लगे० ॥ आचारंग सूत्र विपाकमेंरे, मुनि खुले मुखको नैम लगे० १०॥
જૈન શાસે મુનિરાજનું મુખ ખુલ્લુ જ રાખ્યું છે. મુનિમહારાજેનું ખુલ્લું મુખ આ તેરાપંથીઓએ કેમ બાંધી દીધું હશે, તે ખરેખર સમજવું મુશ્કેલ છે. આચારાંગ સૂત્રવિપાકમાં પણ મુનિઓને ખુલ્લું મુખ રાખવાની જ આજ્ઞા કરી, છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com