________________
૧૫:
પ્રવચનસાર સૂત્રમાં સ્પષ્ટ રીતે જણાવેલું છે. એ સૂત્રમાં જૈન સાધુઓને રાખવાના આઘાનું માપ ૨૪ આગળ કહ્યું છે. મુખવાસ આઠ આંગળનું રાખવા જણાવ્યું છે અને રજોહરણનું એકંદર માપ ૩૨ આંગળ કહ્યું છે. ૧-૨-૩. पंथी ओघो राखियोरे, तेतो दाइ हाथको मान । लगे० । होय तो तुम दिखाय दोरे, किसे सूत्र प्रमाण ॥ लगे० ४ ॥
હવે તેરાપંથીઓ જે રજોહરણ વગેરે ધારણ કરે છે. તે કેવાં છે તે જોઈએ. તેરાપંથીઓ અઢી હાથને એ રાખે છે કે જેમ કરવું, એ સર્વથા શાસ્ત્ર વચનથી ઉલટું છે. જે તેમને દાવો એ હેય કે અઢી હાથને એ રાખવાનું શાસ્ત્રનું ફરમાન છે. તે ક્યા સૂત્રમાં એને ઉલ્લેખ છે, તે જાહેર કરવાને હું તેમને પડકાર કરું છું. ૪.
ओघो वे प्रमाणकोरे, पंथीने रख लीनो । लगे । निसीथ उद्देस पांचमेंरे, प्रायश्चित कह दीनो लगे दोड० ५।
તેરાપંથીઓ જે માપને એ રાખે છે, તે માપને ઓ રાખવાને જેન શાસનમાં નિષેધ છે અને તેવો ઓ. રાખવો, એ દેષ હેઈ, નિશિથ સૂત્રના પાંચમા ઉદ્દેશમાં તે | માટે ખાસ પ્રાયશ્ચિત કરવા કહ્યું છે.
પ एक पाटलंबी विस्तरैरे, उपर अंगुल चार । लगे० । एह प्रमाण मुखपत्तिकारे, कहता प्रवचन सार ॥लगे दोड० ६॥ हस्त रखे मुखवस्त्रिकारे, बोलत मुख पक्षेप । लगे । नियुक्तिसूत्र अंग चूलियारे, इन माहि लै देख ॥लगे दोड०७॥
- પ્રવચનસારમાં મુખપત્તિનું માપ પણ કહ્યું છે. તેમાં જણાવ્યું છે, કે એક હથેલી ઉપર ચાર આંગળ જેટલું સુખ
પત્તિનું વસ્ત્ર હોવું જોઈએ. વળી નિર્યુક્તિસૂત્ર કહે છે, કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com