________________
૧૪:
એમણે જે ઉપદેશ કરવા માંડ્યા હતા, તે ખરેખર ભેળા લેકેને ભરમાવવા જેવું હતું. તેમણે દયા અને ધર્મમાં બે મુખ્ય ભેદે રહ્યા છે, એ ઉપદેશ કરવા માંડે હતે.
देखा देखी पंथीडा, करता होडाहोंड । पंथी मत वाधा लगै, तै सूत्र दीनां छोड ॥ १३ ॥
તેમણે પોતાના ઉપદેશમાં અનુકંપાને સાવજ (સાવલ) કહી છે અને તેમાં રહેલા દયાના અંગને ઉડાવી દીધું છે. એમ છતાં ધીમે ધીમે દેખાદેખીથી તેરાપંથીઓની સંખ્યા વધવા લાગી હતી. આથી એમણે પોતાના વિચારને વધુ જેરરથી પ્રચાર કરવા માંડે હતો અને જૈન સૂત્રના મર્મને ત્યાગ કરી દીધો હતો.
તે વાઢ જે રો રે વારે . લગે દેયને ચીરે વાલેસે”—એ લય.
: ઢાળ : श्याम सुधरमा आदि दैरे, गण कुल गच्छ ये सार ।
ને મુનિર્મદાના છે તેવા છે ? अवद्धि न परपाटी चलैरे, ते गुरु माथे धार ॥ लगे० १॥ ओछे डाणे रजोहरणरे, राखै मुनि सुज्ञान । लगे। प्रवचनसार सूत्रमेंरे, चोवीस अंगुल प्रमाण ॥ लगे० २ ॥ फलियां अंगुल आठकीरे, यातो अन तारकी जान । लगेग सर्व अंगुल बत्तीसकोरे, रजोहरण प्रमाण ॥ लगे दोढ० ३॥
સુવિહિત સાધુઓ, સાધુધર્મની સંજ્ઞારૂપે એ રજેહરણ વગેરે ધારણ કરે છે. એ બધી વસ્તુઓનું માપ શ્રી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com