________________
૨૯:
અર્થ એ છે, કે જિનપ્રતિમા જિન મહારાજ સમાન છે. જિન ભગવાનમાં પાંચ મહાવ્રતા રહેલા છે, એટલે ઉપલા સૂત્રની દ્રષ્ટિએ, જિન પ્રતિમામાં પણ ઉપલા પાંચ મહાવ્રતા આવિર્ભૂત થયેલા છે. તમારા પથ તે સૂત્ર ગ્રંથાની વિરૂદ્ધ છે, પણ અમે તેા તમે જે સૂત્રાને માના ધ્રા, તેજ ૩૨ સૂત્રોના આધારે। લઇ, તમારા પ્રશ્નોના જવાબે આપ્યા છે. તમે કદાચિત એમ કહેશેા કે પ્રતિમામાં પંચ મહાત્રત રહેલાં છે; તેા પછી કાચુ પાણી કેસરચંદન વગેરે તમે એ પ્રતિમાજી ઉપર શા માટે ચઢાઆ છે ? તમારી આ દલીલ પણ કામ લાગે એવી નથી. તીથ કરદેવને ૬૪ ઇન્દ્રોના પૂજા ભાજન કહ્યા છે. જો ૬૪ ઇન્દ્રો, તીર્થંકરાની પૂજા ન કરતા હાત, તા તીર્થંકરા, ૬૪ ઇન્દ્રોના પૂજા કેવી રીતે કહેવાયા હૈા ત ? મિત્રો ! જ રા અ ત ૨ ના ચક્ષુઓને ખાલા અને જુએ, એટલે તમને સત્ય સમજાશે. ક્દાચ તમે એમ કહેશેા, કે ૬૪ ઈન્દ્રો તેા તીર્થંકરદેવની વંદના કરવાને માટે આવતા હતા, તેઆએ કરેલી વંદનાનેજ શાસ્ત્રોમાં પૂજા કહી છે. તે તમારૂં આ કથન પણ તદ્દન ભૂલ ભર્યું જ લેખાશે. તમારી બુદ્ધિમાં વિકલ્પ ઉભા થયા છે, એથીજ તમે આવા અનર્થ કરી છે. સૂત્રોમાં વદના અને પૂજા એવા એ શબ્દો ભિન્ન ભિન્ન રૂપેજ વાપર્યા છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૫ માં અધ્યયનમાં ૧૯મી ગાથામાં લખ્યું છે, કે ચંદ્ર જૂથ તદ્દા, અર્થાત વંદના અને પૂજા એ એકજ નથી, તમારા તેરાપથી સ્ત્રી પુરૂષા જ્યારે દીક્ષા લે છે, ત્યારે પહેલે દિવસે હાથ પગ ઉપર મેદી મુકે છે. એ મેદી દીક્ષા લેવાયા પછી પણ કેટલાએ મહીના કાયમ રહે છે તથા ચાદર ઉપરના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com