________________
:૨૯૮:
સ્થાનિક રહેવાસીઓને ત્યાં તેમની જમવા કરવાની પણ વ્યવસ્થા કરેા છે; અને તેમને માટે અનેક પ્રકારની ખાદ્ય સામગ્રી તૈયાર કરાવા છે. ચાતુર્માસમાં તેરાપંથી પૂજ્ગ્યાના દર્શન માટે તેરાપંથી ગૃહસ્થાની ધુમ મચી રહે છે. આ બધા યાત્રીઓને ભાજન વગેરેના ખર્ચ, તેરાપંથી શ્રીમંતા ઉંચકી લે છે. આ ખર્ચને ધ્યાનમાં લઇએ, તેા તેા તમારા પૂજ્યના ચાતુર્માસ પણ વેચાતા લીધેલેાજ ગણી શકાય. આમ ધર્મ વેચાણુ લેવા રૂપી દોષ, તમે કરે છે; અને તેને દ્વાષ બીજાને શીરે નાંખા છે. ખરેખર દ્વાષ કરવા પેાતે અને તે ઢાળી દેવા બીજા ઉપર એવી ચાલાકી કરવાની આજ્ઞા તમારા ભીખમજી ક્યા પુસ્તકમાં લખી ગયા છે, તે તેા જરા મતાવેા. ઠીક. વળી સાંભળેા તમારી તેરાપથી મહિલાઓ વ્રુક્ષા લે છે. એ દીક્ષા પણ વેચાણ લીધેલીજ ઠરે છે. કારણુ કે જેઓ, સ્રીના વાલી હૈાય છે અને જે તેમને દીક્ષા લેવાની જા આપે છે, તેઓ તે સ્ત્રીને ત્યારેજ દીક્ષા લેવાની રજા આપે છે, કે જ્યારે તે સ્ત્રી તેના વાલીને તેના દાગીના, ધન, ઘરમાર વગેરે સોંપી દે છે.!. આ દ્રવ્ય વિનિમય ધ્યાનમાં લઇએ, તેા દીક્ષાની આજ્ઞા પણ વેચાતી લીધેલીજ ઠરે છે; અને એ ન્યાયે દીક્ષા પણ વેચાણ લીધેલીજ સાખીત થાય છે. હું ભાઇએ ! આમ દોષ કરેા છે તમે, અને તે ઢાળી પાડા છે! બીજા ઉપર, આ તે તમારી કાંઈ રીત છે ?
પંથી-સાધુઓમાં તા પંચમહાવ્રત છે, પણ પ્રતિમામાં કયા મહાન્નતા રહેલાં છે ?
જૈની—રાયપ્રશ્રેણી સૂત્રમાં સૂર્યાભદેવના અધિકારમાં ભગવાને એવા પાઠ ક્રમાળ્યેા છે કે નિળત્તિમાં નિપુŘદ એને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com