________________
૨૯:
જાય છે; તેજ પ્રમાણે ખાણમાંથી નીકળ્યા પછીના પથ્થર પણ અચિત થઇ જાય છે. તમે તેરાપથીએ વિકાનેર જાએ છે, ત્યારે શીતલાના દરવાજાની બહાર, હમાલાની ખારીની બહાર તથા ગાગાના દરવાજા બહાર દિશાએ જામે છે, તે વખતે, તથા વિહાર કરેા છે. તે વખતે, સુકી માટી અને પથ્થરના ગા લી ચા વગેરે તમારા પગ નીચે આ વે છે. જો સુકી માટી અને ૫ ૨ ને પ ણુ ત મે સચિ ત માના છે, તે માટી અને પથ્થરના ગાલીચા પર પગ મુકીને તમારે ચાલવું ન જોઇએ. પણ તમે તેા એ ગાદીચાઓ ઉપર પગ મુકીને ચાલેા છે. જો એ સચિત હાય, તા તેના ઉપર ચાલવા માટે તમે શું પ્રાયશ્ચિત લે છે ? વારૂ, હવેલીઓમાં પથ્થરના થાંભલા અને દાદરો હાય છે. એ હવેલીઓમાં તમે તેરાપંથી સાધુઓ ઉતરા છે. ત્યારે એ દાદર વગેરે ઉપર તમે બેસે છે, અને તેને પગ વડે દખાવા છે. જો એ પથ્થરના થાંભલા સચિત હાય, તે તારી તેના ઉપર ચાલવું એસવું પણ ન જોઈ એ; અને એ
કેન્દ્રિય જીવને તકલીફ આપવી ન જોઇએ. પણ તમે ચાલવા એસવાના કાર્યથી એકેન્દ્રિય પથ્થરને તકલીફ આપે છે. આમ તમારી માન્યતા પ્રમાણે તમારૂં જ પ્રથમ વ્રત નષ્ટ થઇ જાય છે. જો તમે એમ કહેશેા, કે સુકી માટી અને પાણી સચિત અને એકેન્દ્રિય નથી, તેા પછી એજ ન્યાયે જીન પ્રતિમામાં પણ એકેન્દ્રિય અને સચિતપણુ નથી, એ સાબીત
થાય છે.
પંથી—ભગવાન જ્યારે જીવતા હતા, ત્યારે તેમની જલા નથી કાણે પૂજા કરી હતી, તે બતાવા જોઇએ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com