________________
શિક્ષાને સંગ જોઈને, શુદ્ધ શ્રધ્ધાથી દેવગતિ મેળવી હતી. એજ પ્રમાણે જીનમંદિર બંધાવવા માટે ઈટ વગેરે ઉંચકી લાવનાર ભેંસોના સંબંધમાં પણ સમજવાનું છે. અમારી બીજી તેરાપંથીઓને નીચેની બાબત વિચારી જોવાની સૂચના છે. તેરાપંથી આચાર્યના દર્શનને માટે તેરાપંથી ગૃહસ્થો, બળદ, ઊંટ કે ઘોડા ઉપર સવારી કરી, ખુબ જોરથી આવજા કરે છે. આ દોડાદોડીમાં ઘણું દેડવાને પરિણામે કેટલાએ ઊંટ, ઘોડા અને બળદ રસ્તામાં દુઃખી થઈને મરી જાય છે; તથા ઘેર આવીને પણ કઈ કઈ પ્રાણી મરી જાય છે. આ રીતે દર્શન કરવા જનારા ગૃહસ્થને ધર્મની પ્રાપ્તી થાય છે, એમ તે તમે જરૂર કહેશે. પણ જે પશુઓ તેમને ઉંચકીને લઈ જાય છે, તેમને પણ ધર્મ થાય છે; એમ તમે કહેશે કે નહિ વારં? આપનો આ પશુઓના સંબંધમાં જે કાંઈ જવાબ હૈય, તેજ પ્રમાણે તમારે સેંસેના સંબંધમાં પણું સમજવાનું છે.
પથી–પ્રતિમા પાષાણની બને છે, અને વિષાણ એકેન્દ્રિય જીવ છે.
જેની–પ્રતિમા એકેન્દ્રિય નથી, પણ તે જિનેશ્વર દેવ અરીહંત ભગવાનનું પ્રતિક છે. સિદ્ધ ભગવાન ઈન્દ્રિય રહિત છે, એજ પ્રમાણે જિન પ્રતિમા પણ ઈન્દ્રિય રહિત છે. પથ્થર ખાણમાં પડેલું રહે છે, ત્યારે તેનું વધુમાં વધુ આયુષ્ય બાવીસ હજાર વર્ષનું હોય છે. જ્યારે પથ્થર ખાણની બહાર નીકળે છે, ત્યારે તડકે અને હવાના યેગથી તે સુકાઈ જાય છે અને અચિત બને છે. જેમ જમીનમાં પણ. તરતની ખોદી કાઢેલી માટી સંચીત છે; પણ સુકાયા પછી તે અચિંત થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com