________________
વાત તે એ છે, કે તમારામાં સમ્યકત્વ નથી, કારણ કે તમે ભગવાનને દશ દોષ લગાડી, ભગવાનને ભુલેલા કહ્યા છે; તેમણે નહિ કરેલા એવા, દશ દેવ, ભગવાનને લગાડ્યા છે, અને તેમની નિંદા કરી છે. આથી તમે ભગવાનના નિદક બન્યા છે અને તમે સમ્યકત્વ ઑઈ દીધું છે. બીજું એ કે પાંચ મહા વ્રતો પણ તમારા સાધુઓમાં નથી, જેનું વર્ણન અમે પહેલા ખંડમાં કરી આવ્યા છીએ જેથી પુનરૂક્તિ દોષ થવાના ભયથી તે વિગતો અમે અહીં ફરીથી લખતા નથી. આવા કારણોને લીધે તમારા ગુરૂઓના દર્શનથી કંઇપણ ફળસિદ્ધિ થતી નથી, જ્યારે ભગવાનની પ્રતિમાને વંદન કરવાથી તો સૂત્રાનુસાર ફળ પ્રાપ્ત થાય છે; અને તીર્થકરોનું જ્ઞાન પણ થાય છે. રાયપ્રણ સૂત્રમાં સૂર્યાભદેવના અધિકારમાં લખ્યું છે, કે દિયા ગુરૂ
માઇનિચાણ અનુમવિતાપ અર્થાત્ જન પ્રતિમા પૂજવાનું ફળ અને પરિણામ મેલ છે.
પંથી–જીન મંદિર બંધાવનાર મરણ પછી બારમે દેવકે જાય છે, તો જનમદિર બાંધવામાં મદદ કરનાર અર્થાત માટી, ચુનો, છો, ઇંટ, પથ્થર, રેતી વગેરે પિતાના વાંસા પર ઉંચકીને લાવી આપનાર નેં પણ બારમે દેવલોક જતી હશે ને ?
જેની-ભેસે સંજ્ઞી પંચેન્દ્રિય જીવ છે. ભગવાનની ભક્તિનું પતે નિમિત્ત બને છે, એવું વિચારીને ભેંસે પણ પિતાના પરાક્રમને વિકસાવે, તો તે ભગવાનનું સમ્યકત્વ મેળવી, મરણ પછી શુદ્ધ ગતિ અને દેવલોકને જરૂર પ્રાપ્ત કરશે, તેમાં કોઈ પણ શંકા નથી. મૃગપશુએ, બલદેવ મુનિરાજની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com