________________
૨૮૯
જૈની—માતામાં, માતાની નામ સ્થાપનાને દ્રવ્ય ભાવ છે, બહેનમાં બહેનની નામ સ્થાપનાના દ્રવ્ય ભાવ છે, અને વિવાહીતા સ્રીમાં, શ્રીની નામ સ્થાપનાના દ્રવ્ય ભાવ છે. માતાબહેનની નામ સ્થાપના આદિ, સ્ત્રીમાં નથી. પત્નિ, માતા અને ઝી, એ દરેકની નિક્ષેપા ભિન્ન ભિન્ન છે, તા પછી એ બધાને એક કેવી રીતે માની શકાય ? માતા, બહેન અને સ્ત્રીને સમાન માનવાના રિવાજ, કૂડાપથીએની માફક તમારા તેરાપંથીએમાં હશે! ભગવાનની મૂર્તિને જોઇને ભગવાનનું સ્મરણ થાય છે. ભિખમજીએ ભિખમ ચરિત્ર ઢાલ ચાલીસ, ગાથા ખારમાં કહ્યું છે; કે “શ્વેતો નિન પ્રતિમાજી ઉત્થાપાં નદી” આમ છતાં પણ તમે તમારા પંથના સ્થાપકનું થન તજી દઈને, જીન પ્રતિમાની નિંદા કરે છે. આ રીતે તે તમે તમારા ગુરૂ ભિખમજીના કથનને તીલાંજલી આપવાવાળા સાબીત થાઓ છે. અથાત્ તમે ભીખમજીના મતથી પણ ભ્રષ્ટ થાઓ છે.
પંથી-પથ્થરની મૂર્તિના દર્શનથી અને પૂજનથી શું લાભ થાય છે? અર્થાત્ કંઇપણ લાભ થતા નથી.
જૈની—રાયપ્રસેણી સૂત્રમાં લખ્યું છે, કે જૈન પ્રતિમાના પુજનથી મેાક્ષ મળે છે, તથા પ્રતિમાને વાંદવાથી ખુદ ભગવાનને વંદન કર્યાનું ફળ મળે છે, પરંતુ તમેજ કહેા કે હાડ માંસ રતાદિથી ભરેલા તમારા સાધુઓને વંદન કરવાથી શું • લાભ મળે છે ? તમે એવી દલીલ કરશે!, કે સાધુએ પ મહાવ્રતધારી છે, તેથી તેમને વંદન કરવાથી ફળ મળે છે, પણ પ્રતિમામાં પંચમહાવ્રત નથી, તેથી તેને દવાની જરૂર નથી, તમારી આ દલીલ પણ ટકી શકે એવી નથી. પ્રથમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com