________________
૨૮૫ઃ
છે; તે પછી દ્રવ્ય નિપાને નિરર્થક કેમ કહે છે? ઉપલા દ્વ મોક્ષના સાધક બને છે, અને તેથી તે સાર્થક છે. અર્થાત્ તેને નિરર્થક કહેવા, એ ગંભીર ભૂલ છે. તેરાપંથી સાધુઓને ગૃહસ્થ અન્ન, પાણી, વસ્ત્ર, આદિ આપે છે. જેમાં તમે તમારી તથા ગૃહસ્થની મુક્તિ માને છે, તે પછી દ્રવ્ય નિક્ષેપ નિરર્થક છે, એમ તમે કહી શકે નહિ. આમ દ્રવ્ય નિક્ષેપ સ્વતઃ સિદ્ધ થાય છે, અને તમારું કથન નિરર્થક સાબીત થાય છે.
પં-ફક્ત ભાવ નિક્ષેપાર યોગ્ય હેઈ, તેથી જ કાર્ય સિદ્ધિ થાય છે.
જેની–ભાવનિક્ષેપ એકલી જ કાર્ય કરે છે, એ તમારું કહેવું મિથ્યા છે. ભરતચકવર્તીએ, દર્પણ ભુવનમાં પિતાની આંગળીએ પહેરેલી વીંટી, એ નામનિક્ષેપ છે. વીંટીને આંગળીમાં ધારણ કરી, એ થાપના નિક્ષેપ છે. વીંટીનું સુવર્ણ દ્રવ્ય, એ દ્રવ્ય નિક્ષેપા છે, એ વીંટીને જોઈને પોતાના પુદગલ શરીરને જોઈને તે અનિત્ય જાણુંને, કેવળજ્ઞાન મેળવવાની અને તે દ્વારા મે જવાની ઈચ્છા રાખે, એ ભાવ નિક્ષેપા. છે. આ ચારેથી કાર્યસિદ્ધિ થાય છે. એકલી ભાવ નિક્ષેપાથી કાર્યસિધ્ધિ થતી નથી. તમે એમ કહેશે, કે એકલા ભાવ માત્રથી સિદ્ધિ થાય છે, તે પછી એ ન્યાયે તમારે સાધુવેશ વગેરે સ્થાપના દ્રવ્યને ત્યાગ કરી દે જોઈએ; અને ફક્ત ભાવનાજ ભાવવી જોઈએ. ઠાણાંગજી સૂત્રના ચોથા ઠાણને સૂત્રપાઠ આ પ્રમાણે છે. નિષેપ રશ્વેિદે, પણ નામ સજે વળ જે શ્વે સંન્ને માવ સન્નેિ આ સૂત્રથી ચારે
સ્થાપનાઓ સિદ્ધ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com