________________
:૨૮૦ઃ
નકશેા, મહાવિદેહના નકશા, ચૈાદ રાજલેાકના નકશા, સ્વર્ગનના નકશા, પર્વત, સમુદ્ર, સરાવર વગેરેના નકશા; એ બધું જૈન શાસ્ત્ર માન્ય રાખ્યુ છે. નકશે જોવાથી અમુક વસ્તુ અમુક જગા પર છે, એ જલદી માલમ પડી આવે છે; રાજાઓમાં તે વરકન્યાની છબી જોઈને લગ્ન સંબંધ પણ થાય છે. તથા અંગ્રેજી રાજમાં ન્યાયમંદિરના કાયા, યુદ્ધના કાર્યો અને ખીજા ઘણાં કાર્યોમાં છમીની જરૂર પડે છે; તેા પછી તમે એમ કહે છે, કે છષીથી કાંઈપણુ કાર્ય થઇ શકતુ નથી. તમે તેરાપંથી લાકે દ્વેષબુધ્ધિથી ભગવાનની પ્રતિમાને જુઠી ઠરાવવાને માટે ખીઓને નિરથ ક ઠરાવા છે. આ રીતે તમે દેવની નિદા કરે છે, અને તમારા કર્મોને કઠીન બનાવા છે. નીતિશાસ્ત્રમાં લખ્યું છે, કે દેવની નિદા કરનારાના ઘરમાં રિદ્રતા પ્રવેશે છે, ધનના નાશ થાય છે અને પુત્રપરિવારના નાશ થઇને, તેમનુ ં; મહા સંકટે ભેગવતાં, છેવટે મૃત્યુ થાય છે. વળી ખીજા ભવમા પણ તે દુ:ખ પામે છે. જેમ બીજા બધાં કામે છષ્મીએ દ્વારા લેવામાં આવે છે; તેજ પ્રમાણે ભગવાનનો પ્રતિમાનું દર્શન પણ કર્મ ક્ષયને માટે જરુરી છે. ભગવાનની પ્રતિમાનું વદૅન પૂજન દર્શન કરવાથી કર્મોના ક્ષય થાય છે. તમે જે કુલિંગ વેશ પહેરા છે, તે સાધુવેશ પણ એક પ્રકારની પ્રતમા અથવા છબી અથવા સ્થાપના છે; અને તે પ્રતિમાને લીધેજ તમારૂં મહત્વ પશુ છે. જો તમે એમ કહા, કે સાધુવેશ એ છબી ( નિર્જીવ સ્કુલ ચિન્હ) નથી; તે તમે તમારે માથે પાલડી મૂકી દો. તમારી છખી પાઘડીવાળી થવા છતાં, પણ જો તેરાપંથી ગૃહસ્થા તમને નમસ્કાર કરવા ચાલુ રાખશે, તા માની લેજો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com