________________
કર૭ :
જેવાથી, વિપત્તિઓ અવશ્ય દૂર પણ થાય છે. તમારા પૂજ્ય જીતમલજી હિત શિક્ષાવલીમાં લખી ગયા છે, કે પ્રતિમા પૂજાથી વિઘ દૂર થાય છે. રામચરિત્રમાં લખ્યું છે, કે વજકર્ણ રાજા ભગવાનની પ્રતિમા પિતાની સૂવણની મુદ્રામાં રાખતા હતા અને એ મુદ્રિકા હાથમાં પહેરી રાખતા હતા. જ્યારે વજકર્ણ રાવણની પાસે જતો હતો, ત્યારે એ પ્રતીમાને પહેલાં નમસ્કાર કરતા હતા. વજકર્ણ રાજા સમ્યકત્વ પામેલ હતો, રાજા હતો અને ગૃહસ્થને નમસ્કાર કરવાને તેણે ત્યાગ કર્યો હતો છતાં તે પ્રતિમાને નમસ્કાર કરતે હતો. દશવૈકાલિક સૂત્રમાં લખ્યું છે કે મુનિરાજે એ સ્ત્રીનું ચિત્ર જેવું નહિ. સ્ત્રીનું ચિત્ર જેવાથી, ભગવાનની આજ્ઞાનો ભંગ થાય છે; અને પાપ . કર્મનું બંધન થાય છે. એ જ પ્રમાણે ભગવાનની મૂર્તિના દર્શનથી, પાપકર્મને ક્ષય થાય છે. વળી જુએ : રામચરિત્રમાં લખ્યું છે, કે અષ્ટાપદ ઉપર ભગવાનની પ્રતિમાની આગળ રાવણે, તાવીન (એકવાદ્યો વગાડયું હતું અને મદરીએ નાટક કર્યું હતું. આથી રાવણે તીર્થંકર ગોત્ર બાંધ્યું હતું. આ હકીગતની ઢાલ રામચરિત્રમાં હતી, પણ તે તમે તેરાપંથી લોકોએ કાઢી નાખી છે. શ્રી હેમચંદ્રાચાર્ય સંસ્કૃતમાં રામચરિત્ર પ્રગટ કર્યું હતું. એ જ પ્રમાણે શ્રી કેશરરાજજીલંકાશાહી યતીજીએ પોતાના ગ્રંથમાં કથન કર્યું છે. જુઓ : તમે લોકોએ તમારા સંપ્રદાયનું નામ વધારવા, એ ચરિત્રમાંથી કર્તાના નામને નિર્દેશ કરનારી ઢાલે કાઢી નાખી છે. આમ તમે ચેરી કરી છે અને પાપકર્મ બાંધ્યું છે. જૈનશાસ્ત્રમાં સઘળી વસ્તુઓના નકશા અથવા પ્રતિમા માન્ય રાખ્યા છે. જંબુદ્વિપન નકશે, અઢિદ્વિપને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com