________________
:૨૭૮:
છાંયા ચિત્ર પાસે, કઇ પણ કામ કરાવી શકે નહિ. એજ પ્રમાણે પ્રતિમા પાસે પણ કાંઈ કામ કરાવી શકાતું નથી.
જૈની-પુત્ર, પિતાનુ છાંયા ચિત્ર જોઈને, પિતાને યાદ કરી શકશે, તેમજ પિતાના ગુણાનું સ્મરણ પણ કરી શકશે. પિતાનુ છાયા ચિત્ર જોઇ ને, ગુણવાન અને સુપાત્ર પુત્ર, તેના ગુણ ગ્રહણ કરશે; વિનીત ભાવથી છાંયા ચિત્રની સામે ઉભા રહી, પતાના ગુણાનુવાદ કરશે, અને હાથ જોડીને, પિતાને નમસ્કાર કરશે. નિર્ગુણુ કુપાત્ર પુત્ર, પિતાના ઉપકારને ભૂલી જશે. તે કૃતઘ્રી અને વિનયહીન બનીને, પિતાની છત્રી જોઈ, તેના પર થુકશે; તથા પિતાની નિંદા કરશે. જુઓ : બાહુબલજીએ પાતાના પિતા, શ્રી ઋષભદેવજીના ચરણુ, જમીન પર પડેલા જોયા હતા; તે દ્વારા તેમણે તેમના પિતા શ્રી ઋષભદેવજીનું સ્મરણ કર્યું હતું અને “હે પ્રજાપતિ! હે પ્રજાપતિ!” એમ કહીને, તેમને પુકાર કર્યા હતા. શાસ્ત્રમાં એ કથા છે, અને એ કથાને તા તમે તેરાપથી પણ માન્ય રાખા છે. તેા પછી એમ કેમ કહેા છે, કે છબી અથવા પ્રતિમા નિરર્થક છે. રામચરિત્રને તમે તેનાપથી માન્ય રાખા છે અને રાત્રીના સમયે ઘણા મેાટા અવાજે, તેનું ગાન કરા છે; એજ રામચરિત્રમાં લખ્યુ છે, કે સીતાજીની પ્રતિમા નારદ લઈ ગયા હતા; અને તે તેમણે શામડળને આપી હતી. શામંડળ સીતાની પ્રતિમા જોઇ, તેના સૌંદર્ય પર માહિત થઈ ગયા હતા, તેણે ખાવા પીવાનુ` પણ તજી દીધુ હતુ અને પરિણામે તેની દેહ સુકાવા માંડી હતી. જેમ સ્ત્રીની છબી જોવાથી, શામંડળને
આ પ્રમાણે વિપત્તિ પડી હતી; તેજ પ્રમાણે ભગવાનની પ્રતિમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com