________________
૪૨૭૭:
ચાત પુરી પાડી શકતી નથી; તેજ પ્રમાણે પ્રતિમા પણ ભગવાનનું કામ આપી શકતી નથી.
જૈન–સ્રી પતિનું છાયાચિત્ર જોઈને, પતિનુ સ્મરણુ કરી શકે છે, તેમજ પતિના ગુણ અવગુણાનું પણ સ્મરણ કરી શકે છે. પતિની ગેરહાજરીમાં તેના છાંયાચિત્રનુ દર્શન કરી, સગર્ભા સ્ત્રી, પતિના રૂપગુણને અનુકુળ, સંતાનને જન્મ આપી શકે છે. ઘેાડી, હલકા ઘેાડા સાથે સભાગ દ્વારા ગર્ભ ધારણ કર્યા પછી, ઉંચા ખવાસના ઘેાડાને જોઇ જોઇને, ઉંચી જાતના વછેરાને જન્મ આપી શકે છે; આમ અસલી કરતા નકલી ચીજ વધારે કામ આપે છે. પતિ અસલ ચીજ છે, છાંયાચિત્ર નકલ છે. પણ નકલથી અસલનું કામ સરે છે. એજ પ્રમાણે ભગવાનની પ્રતિમાના દર્શનથી, મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. રાજ્યધિકારીએ પણ ગુન્હેગારના છાંયાચિત્રથી ગુન્હેગારને પકડી શકે છે; એ પ્રસ ંગે છાયાચિત્ર કેવું સુંદર કામ આપે છે?! તમે તેરાપંથીઓ ભાવિનક્ષેપાને મુખ્ય સ્થાન આપે છે, તે શું એક સ્ત્રી મનમાં પેાતાના પતિનીજ ભાવના ભાવશે અને “પતિ: પતિ” કહીને પાકારો કરશે; તેથી તે કાંઈ સગર્ભા થઇ જશે ખરી ? એમ કદી નહિં બને. કાઈ માણસ એવી ભાવના ભાવે, કે રાજ્યના ખજાનામાંથી અમુક થેલી મારે ત્યાં આવી જાએ, તે શુ તે પ્રમાણે થવાનું હતું ? કિં≠ નિહ થાય. તેજ પ્રમાણે ફક્ત ભાવના ભાવવાથી કંઈ પણ કામ થતુ નથી.
.
પંથી–પુત્ર, પિતાના છાયા ચિત્રને જીએ, તેથી તેને પિતાનું સ્મરણ થાય ખરૂ પણ પિતાની હયાતીમાંજ, તે પિતા પાસે, પેાતાનુ કાર્ય કરાવી શકે; પુત્ર, પિતાના
પુત્ર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com