________________
૨૭૬
પં–પથ્થરને સિંહ મનુષ્યને ખાઈ જતો નથી, પથ્થરની ગાય દૂધ આપતી નથી. તે પછી પથ્થરની મતિ, આત્માનું તારણ કેવી રીતે કરી શકે ?
જેની–પથ્થરને સિંહ જોઈએ છીએ, એટલે જેનારાને, સિંહનું સ્મરણ થાય છે, તેમજ સિંહના ગુણ, અવગુણ અને તેની પશુ ભક્ષક પ્રવૃતિ યાદ આવે છે. વળી પથ્થરની ગાયના દર્શનથી, ગાયના ગુણનું સ્મરણ થાય છે. સિંહની મુતિ જેવાથી સિંહની હિંસક પ્રવૃત્તિનું સ્મરણ થાય છે. ગાયના ગળાની કેશવાળી જોઈને, નિશ્ચય થાય છે; કે ગાય આ પ્રકારની હોય છે તેજ પ્રમાણે ભગવાનની મૂર્તિને જોઈને, ભગવાનનું સ્મરણ થાય છે અને ભગવાનના ગુણ સહિત, છત્ર, ચામર, પુઠભામંડલ અને રત્નસિંહાસન પર વિરાજેલા અને અશોકવૃક્ષની છાયામાં શેભતાઆઠ પ્રતિહાર્ય સહિત ભગવાનને બોધ થાય છે. આ પ્રમાણે પ્રતિમાથી ભગવાનનું સ્મરણ થાય છે, અને તેથી દુષ્ટ કર્મનો ક્ષય થાય છે; જ્યારે તેરાપંથી સાધુઓના દર્શનથી તે કાંઈ પણ ફળ મળતું નથી, કારણ કે તેમનામાં ભગવાનનું સમ્યકત્વ નથી. જે તેરાપંથી સાધુઓમાં, સમ્યકત્વ હોય, તે તે સાબીત કરી આપે. તેરાપંથી સાધુઓમાં સમ્યકત્વ નથી, એ વાત તે વિશ્વપ્રસિદ્ધ છે. તમે સામાયિક કરી છે, તેનું પણ કંઈ ફળ નથી. કારણ કે સામાયિકને નામે ભેગાં થિએલા સ્ત્રી પુરૂષોમાં, પુરૂષો સ્ત્રીઓની સામે તાકી તાકીને જોયા કરે છે, અને સ્ત્રીઓ, પુરૂષોની સામે તાકીને તાંકીને જોયા કરે છે, શું આજ સામાયિક છે?
- પં સ્ત્રી નેતાના પતિની છબીથી પોતાની જરૂરિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
તે વિશ્વપ્રસિદ્ધ છે સામાયિકને ના
જોયા કરે છે