________________
જૈની-પંદર ખેલ તા પુસ્તકા અર્થાત લેખીત સૂત્ર સિધ્ધતામાં પણ નથી; એટલે જો તમારા સિધ્ધાંત માનીએ, તે સૂત્રસિદ્ધાંતાને પણ અમાન્ય કરવા પડે છે. તમારી સૂત્ર અને સિદ્ધાંતા પર શ્રદ્ધા નથી. તેમજ તમને સૂત્ર સિદ્ધાંતાથી જ્ઞાનની પણ પ્રાપ્તી થઇ શકી નથી. આથીજ તમે સૂત્રસિધ્ધાંતેાના ઉત્થાપક બની બેઠા છે. જો તમે એમ કહેશેા, કે સૂત્રસિધ્ધાંતાથી જ્ઞાનની પ્રાપ્તી થાય છે; તેા પછી તમારો ઉપર જણાવેલેા સિધ્ધાંત મિથ્યા સાખીત થાય છે. વળી જુએ : સિધ્ધ ભગવાન પણ અખેલ છે. તેમનામાં જીવના પંદર ભેદ્દો પ્રાપ્ત થઈ શક્તા નથી; તેમજ તેમનામાં ઈંન્દ્રિય, ગુણસ્થાનક, ઇત્યાદિ પંદર ખેાલ પણ મળી શકતા નથી; આથી તમારા સિધ્ધાંત પ્રમાણે તેા સિધ્ધ ભગવાનને પણ માનવા ઘટતા નથી. જેમ પુસ્તક વાંચવાથી શાસનના અસ્તિત્વના ખ્યાલ આવે છે; તેજ પ્રમાણે પ્રતિમાના દર્શનથી, ભગવાનનું સ્મરણ થાય છે. જેમ તમે અલ સિધ્ધ ભગવાનનું નામ લઈ, તેને નમસ્કાર કરી, તેમાં ધર્મનું અસ્તિત્વ માને છે, તેજ પ્રમાણે ભવાનની અખેલ પ્રતિમાનું નામ લઈને, તેને નમસ્કાર કરવા, એ પણ યોગ્ય છે.
પથી-મિદરામાં જઇને તમે પથ્થરની મુર્તિનું દર્શન ક છે, તેને બદલે તમારાજ ઘરમાં પથ્થરના થાંભલા આદિ હાય છે; તેનાજ દર્શન શા માટે કરી લેતા નથી ?
જૈન–રાયપ્રશ્રેણી સૂત્રમાં સુર્યાભદેવે, તથા વાભિગમ સૂત્રમાં વિજય દેવતાએ; ભગવાનની પ્રતિમાને ધુપ આપ્ય હતા, એવા ઉલ્લેખ છે. આ પાઠ આ પ્રમાણે છે : “ધૂવ રેવાળ નિખવાળ” જિનેશ્વર ભગવાને, જિન ભગવાનની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com