________________
કર૭૨
દશ વૈકાલિક સૂત્રમાં લખ્યું છે, કે સાધુઓએ સીઓના ચિત્રો જેવાં નહિ; છતાં તમે સ્ત્રીઓના ચિત્રો દેર છે, એ તમારું કાર્ય, કેવળ નિપ કરવા જોગ છે. આ બધા દાખલાઓથી જેનપ્રતિમા પૂજા સિદ્ધ થાય છે. હવે આગળ સાંભળો : પુસ્તકના અક્ષર અજીવ છે, કાગળ પણ અજીવ છે; છતાં તમે પુસ્તક રાખો છે. શાહના પુસ્તકનું પઠન પાઠન કરે છે, અને વ્યાખ્યાન વાંચે છે. તમારા સિધ્ધાંતે પ્રમાણે આ બધું અજીવ હેવાથી, તે ત્યાગ કરવા યોગ્ય છે. પણ એ બધાને તમે ત્યાગ કરતા નથી, અને પુસ્તકોને ભાર તે તમે ખચ્ચરની માફક ઉચક્તા છે, એવું દેખાય છે. પનિહારીઓ જેમ માથા પર ગાગર ઉંચકી જાય છે, તે પ્રમાણે તેરાપંથી સાધ્વીઓ તમારા પુસ્તકે મારે મૂકીને ઉંચકી જાય છે, એ દ્રષ્ય આખુંય જગત જુએ છે. પુસ્તકે અજીવ છે; તે પછી તમે એ અજીવ વસ્તુઓને ઉંચકીને, જીવને નાહક તકલીફ શા માટે આપે છે? ભજન પણ અજીવ છે, તે પછી ભેજન મેળવવા ઘરેઘેર ભીખ માંગતા શા માટે ફરે છે? તેરાપંથી ગૃહસ્થો તમને જે ભિક્ષા આપે છે, તે પણ અજીવ છે, છતાં એ ભિક્ષાથી તે પોતાનું કલ્યાણ ચાહે છે. તમે પણ અજીવ ગોચરી ખાઈને, તેમાં ધર્મ થાય છે, એમ માને છે, તે પછી એમ કેમ કહો છો, કે અજીવ પદાર્થથી કાર્યસિદ્ધિ થઈ શકતી નથી? રાયપ્રશ્રેણું સૂત્રમાં પણ કહ્યું છે, કે જીન પ્રતિમાની ચંદન પૂષ્પથી પૂજા કરવાથી; મેક્ષફળની પ્રાપ્તિ થાય છે.
પંથી–પ્રતિમા અબોલ છે. આત્મા, શરીર, પ્રાણ, ગુણસ્થાનક, ઈન્દ્રિયો, જીવને ભેદભેદ, ઇત્યાદિ પંદર બેલા પ્રતિમામાં નથી. આથી પ્રતિમા અમાન્ય સાબીત થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com