________________
॥ अथ तेरहपंथी नाटके तेरहपंथी मतोत्पादक भीखमजी जिनप्रतिमा खंडन तस्य सूत्रानुसार युक्ति
सहित खंडन जिनप्रतिमा मंडन नाम्ने, स्वतुर्थ खंड प्रारभ्यते ॥ ખંડ : ૪ : થા
જિનપ્રતિમાં મંડન
૫૦–ભગવાન તા માક્ષે ગયા છે, એટલે હવે માિમાં કે મુર્તિમાં ભગવાન કયાંથી હાઈ શકે?
જૈની—શ્રી. જ્ઞાતાજીસૂત્રમાં દ્રોપદીના અધિકારમાં, મંદિરને જીનઘર કહ્યું છે, જેના સુત્રપાઠ નીચે પ્રમાણે છે. दोवई रायबरकन्ना मज्जण घरं निगच्छइ निगच्छइत्ता, जिणधर વિલ પવિત્તત્તા રૂત્યાદ્રિ સૂત્રમ. વળી રાયપ્રશ્રેણી સુત્રમાં तथा रायकसूत्रमें सूर्याभदेवके अधिकारमें जिणपडिमा એવા સુત્રપાઠ છે. ‘જિનપડિ’માને અર્થ, ભગવાનની પ્રતિમા એવા થાય છે, અને જીનઘરને અર્થ ભગવાનનું ઘર એવા થાય છે. આ સુત્રના કથનથી સિદ્ધ થાય છે, કે જૈનમ દિશમાં ભગવાનનુ અસ્તિત્વ છે. આ સુત્ર પ્રમાણે તમારા પ્રશ્ન ખાટા સાબીત થાય છે.
૫૦--પ્રતિમા તેા અજીવ છે, અજીવનું વંદન પૂજન કરીએ, તેથી કંઇ સ્વાર્થ સરતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com