________________
ઉપદેશ કેવી રીતે સંભાળશે? જેમને આ નથી; તે તેરાપંથી પૂના દર્શન કેવી રીતે કરી શકશે અને જેમને જીભ નથી, તેને તમારા ગુણ-કીર્તને કેવી રીતે ગાઈ શકશે? હવે તમે એ છોને, કેવી રીતે તારી શકશે, તે બતાવે જોઈએ! તમારા મતના ઉત્પાદક ભીખમજી; જેન સિધ્ધાંત, સંસ્કૃત, પ્રાકૃત, ગલ, પલ, ટીકા, ભાષ્ય, પુર્ણિ દિપીકા, નિર્યુક્તિ વગેરેના જાણકાર તે કયાંથી જ હોય, પરંતુ તેમનામાં ટખા ( કવિતાની કડી) સમજવાની પણ શક્તિ ન હતી જે તેઓ એટલું પણ સમજતા હેત, તે તેમણે જિન સિદ્ધાંતની ટીપણ બનાવી છે, તેમાં જે ગોટાળો કર્યો છે, તેવું કરતા નહિ. મજકુર ગ્રંથમાં વગર સમજે, દયાથી પાપ થાય છે, એવું જે નવું ફાન, ભીખમજીએ અડાવી દીધું છે તેવું તેઓ કદિ ન કરત. જે તેમનામાં ખરેખર કંઈ જ્ઞાન હેત, તે તેઓ ઉંદર, બિલાડા, કુતરા, બકરા, મરઘાં, સિંહ, વરૂ, છછુંદર, ભેંસ, પાણી, માછલાં, દાણા, કબુતર, માખી, વેશ્યા, ઈત્યાદિનાજ દ્રષ્ટાંત ન આપતાં, તેમણે ધર્મશાસ્ત્રોની વાત લખી હેત, કે જેથી ખરેખરૂં તમારું
લ્યાણ થાત. હે મિત્રો ! હવે તમે કંઈ વિદ્યા શીખે, જરા સમજે અને આત્માનું કલ્યાણ કરો ગધેડાનું જે પૂછડું પકડ્યું છે, તે પકડીને જ બેસી ન રહે, અને મહાવીરભગવાનના સમ્યકત્વમાં પ્રવેશ કરો. इती तेरहपंथी नाटके तेरहपंथी मतोत्पादक भीखमजी दया मध्ये पाप प्ररुपणःतत्र सूत्रानुसार खंडन नाम्ने तृतीय खंड समाप्तम्॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com