________________
કનિશન પણ નથી.
સત્રમાં એકત્રીસ
કરી છે એ
મેળવવાને માટે જ કરે, તે તે મુનિને, ચામાસી પ્રાયશ્ચિત કહ્યું છે. અહીં અનુકંપાનું કે દયાનું, નામનિશાન પણ નથી.
પં૦–વંદિતસૂત્રમાં એકત્રીસમી ગાથામાં, દયાની નિંદા કરી છે, એથી સાબીત થાય છે, કે દયાને, “પાપની દયા” કહેવામાં આવી છે.
જેની –વંદીતસત્રની એકત્રીસમી ગાથામાં, દયાની નિંદા કરી નથી. પણ રાગદ્વેષની નિંદા કરી છે. જેને સુત્રપાઠ આ પ્રમાણે છે: સુપિયુ આ સુપિયુ ક, ગામે असंजएसु अणुकम्पा रागणेव दोसेणव, तंनिंदे तच गरिहामि દયામાં જે રાગદ્વેષ છે, તેની નિંદા ઉપલા સૂત્રપાઠમાં કરવામાં આવી છે. એ નિંદા, તે કાંઈ દયાની નિંદા નથી; અર્થાત્ આ દલીલ પણ તમારે પક્ષ સાબીત કરે એવી નથી.
- ૫૦-દયા કરવામાં સાધુ અને ગૃહસ્થને ધર્મ, એકસરખો છે.
જેની --કોઈપણ કાર્યમાં સાધુ અને ગૃહસ્થની રીત કે ધર્મ એકસરખાં હતાં નથી. સાધુ અણગારધમી છે. અને ગૃહસ્થ સાગારધમાં છે. સાધુનું ગુણસ્થાનક છે' છે, અને ગૃહસ્થનું ગુણસ્થાનક પાંચમું છે. સાધુને સ્ત્રીને સર્વથા ત્યાગ કરવાનું કહ્યું છે, જ્યારે ગૃહસ્થને સ્ત્રીને સર્વથા ત્યાગ કરવાનું કહ્યું નથી. જે સાધુ અને ગૃહસ્થની રીત એકસરખી હાય, તે પછી સાધુ અને ગૃહસ્થમાં તફાવત શું રહેત? ગૃહસ્થો સંસાર ભગવે છે, અને તે દ્વારા બાળક-બાળાઓને જન્મ આપે છે, હવે જે તેરાપંથી સાધુઓ પણ સંસાર ભેગવવા અને પુત્રપુત્રીઓ પ્રસવાવવા મંડી પડે, તજ ગૃહસ્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com