________________
:૨૬}:
સંપ્રદાયમાં જે લેાકી દાક્ષા ગ્રહણ કરે છે; તેમને તમે વૈરાગી કહેા છે. એ વૈરાગીએ સ્નાન કરે છે, વસ્ર અને આભુષણા પહેરે છે, રથ ઉપર સ્વારી કરે છે; ઘેાડા પર બેસે છે, શહેર, ખજાર, શેરીઓ વગેરેમાં ક્રે છે. સારા સારા મિષ્ટાન્ના જમે છે. વાજતાગાજતા વરનાલા નામનું જમણુ જમવા ક્રે છે. આ વૈરાગીએ ધર્મને માટે, છ કાય જીવાની હિંસા કરે છે; અને છતાં તમે તેને વૈરાગી કહેા છે. તમારા સિધ્ધાંત પ્રમાણે તેા છ કાયની હિંસા કરનારાને વૈરાગી કહી શકાયજ નહિ; અર્થાત તમારા વૈરાગીઓને, વૈરાગી કહેવા પણ નિરક છે. વળી વરનેાલા જમાડવા માટે, તેરાપ ંથી ગૃહસ્થા મિષ્ટાન્ના બનાવે છે, તેમાંથી તેરાપંથી સાધુએ પાત્ર ભરીભરીમે મિષ્ટાન્ન વહેારા લઇ જાય છે. આ રીતે પૂજ્યના દર્શનને અર્થે અને વૈરાગ્ય ધર્મને અર્થે, હિંસા કરવી, એમાં તમે ધર્મ માને છે, એટલે તમે પણ મૂર્ખ અને અનાર્ય સાખીત થાઓ છે. વળી તમારા ગૃહસ્થા વરસાદમાં તેરાપંથી સાધુઓના દર્શન કરવાને સ્થાનકમાં આવે છે; એ દનને પણ તમે ધર્મ માનેા છે. આથી તે પંથી સાધુએ પણ મુર્ખ અને અનાર્ય સાબીત થાય છે.
૫૦-નિશીથસૂત્રમાં, દયાને પાપની દયા કહી છે. જૈવ-નિશીથસૂત્રના ખારમા ઉદ્દેશમાં દયાને પાપની યા કહી નથી. જેના સૂત્રપાઠ આ પ્રમાણે છે. ને મિત્યુ જોહડિયાપ કાલુણ શબ્દના કોઇ પણ પ્રકારે “યા” એવા અર્થ થતા નથી. કલુણુ શબ્દને પર્યાયવાચી શબ્દ, કાલુણ છે, અને કોલુણના અર્થ શાજનક થાય છે. દિનતાની સાથે, રૂદન કરતા કાઈ મુનિ, પશુખ ધન ખાવાનુ ગૃહસ્થનું કાર્ય, ફક્ત ભિક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com